Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Utsav 2023 - ગણેશજીને જ દૂર્વા શા માટે પ્રિય છે?

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2023 (15:42 IST)
Ganesh Utsav 2023 - અમે બધા જાણી છે કે શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે. આખેર શ્રી ગણેશને શા માટે દૂર્વા પ્રિય છે. તેના પાછળની સ્ટોરી છે. શા માટે તેની 21 ગાંઠ જ શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે.
 
એક પૌરાણિક કથા મુજબ પ્રાચીનકાળમાં અનલાસિર નામનો એક દાનવ હતું. તેના કોપથી સ્વર્ગ અને ધરતી પર ત્રાહિ-ત્રાહિ મચી હતી. અનલાસુર એક એવુ દાનવ હતું જે મુનિ-ઋષિયો અને સાધારણ માણસને જિંદા નિગળી જતુ હતુ. આ દાનવના અત્યાચારથી ત્રસ્ત થઈ ઈંદ્ર સાથે બધા દેવી-દેવતા ઋષિ-મુનિ ભગવાન મહાદેવથી પ્રાર્થના કરવા પહોંચ્યા અને બધા મહાદેવથી આ પ્રાર્થના કરી કે તે અનલાસુરના આતંકને ખત્મ કરીએ.
ત્યારે મહાદેવએ બધા દેવી-દેવતાઓ અને મુનિ ઋષિયોની પ્રાર્થના સાંભળી તેનાથી કહ્યુ કે દેત્ય અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. પછી બધાની પ્રાર્થના પર શ્રી ગણેશએ અનલાસુરને નિગળી લીધું. ત્યારે ગણેશના પેટમાં બળતરા થવા લાગી.
 
આ પરેશાની માટે ઘણા પ્રકારના ઉપાય કર્યા પછી પણ જ્યારે ગણેશજીના પેટના બળતરા શાંત નહી થયા. ત્યારે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રીગણેશને ખાવા માટે આપી. આ દૂર્વા શ્રી ગણેશએ ગ્રહણ કરી. ત્યારે તેમના પેટના બળતરા શાંત થયા. એવું માનવું છે કે શ્રીગણેશને દૂર્વા ચઢાવવાની પરંપરા ત્યારેથી શરૂ થઈ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

મોળાકત ની વાનગીઓ

ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત

ગૌરી વ્રત વિશે નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

આગળનો લેખ
Show comments