Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન ગણેશ જેવા બાળકનો જન્મ

Birth of a child like Lord Ganesha
, બુધવાર, 2 ઑગસ્ટ 2023 (11:59 IST)
social media

ભગવાન ગણેશ જેવા બાળકનો જન્મ- જ્યારે લોકોને ખબર પડી કે રાજસ્થાનના દૌસા જિલ્લા હોસ્પિટલમાં ભગવાન ગણેશના આકારમાં એક બાળકનો જન્મ થયો છે, તો તેઓએ તેને જોવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ લગભગ 15-20 મિનિટ પછી બાળકનું મૃત્યુ થયું. ડોક્ટર્સનું કહેવું છે કે જિનેટિક ડિસ્ટર્બન્સના કારણે આવા કિસ્સાઓ સામે આવે છે.
 
રાજસ્થાનના દૌસા જિલ્લા હોસ્પિટલમાં 31મી જુલાઈની રાત્રે ભગવાન ગણેશના ચહેરાવાળા બાળકનો જન્મ થયો હતો. હોસ્પિટલના સ્ટાફે જ્યારે બાળકને જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, જ્યારે લોકોને ખબર પડી ત્યારે તેઓએ જોવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ લગભગ 20 મિનિટ પછી બાળકનું મૃત્યુ થયું.
 
મળતી માહિતી મુજબ, અલવરમાં રહેતી મહિલાને લેબર પેઈન બાદ દૌસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ રાત્રે 9:30 વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો, જે દરમિયાન જિલ્લા હોસ્પિટલમાં ડિલિવરી કરાવનાર સ્ટાફ બાળકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીમા-સચિનની લોટરી લાગી, ગુજરાતી બિઝનેસમેને બંનેને લાખોના પેકેજની નોકરી ઓફર કરી