Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી દોસ્તીમાં ન આવવા દો આ 5 વાતો કારણકે....

Webdunia
રવિવાર, 1 ઑગસ્ટ 2021 (09:16 IST)
દોસ્તીના રિશ્તા બાકીના રિશ્તાઓથી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. દોસ્ત વગર પણ જીવન બોરિંગ લાગવા લાગે છે. દોસ્ત અમારી લાઈફનો એ ખાસ માણસ હોય છે .
જેનાથી અમે વગર અચકાવી આપણા દિલની વાત તરત જ શેયર કરી લે છે. જે વાત અમે અમારા પેરેટસને નથી જણાવી શકતા એ અમે અમારા ફ્રેંડસથી શેયર કરીને દિલનો ભાર હળવો કરી લે છે. દોસ્તીનો સંબંધ ત્યારે સુધી ટકી રહે છે જ્યારે સુધી તેમાં પ્યાર અને વિશ્વાસ હોય છે. 
જો તમે ઈચ્છો છો કે આ સંબંધમાં ક્યારે દરાડ ન આવે તો આજે અમે તમને જણાવીશ, જે તમારી દોસ્તીના રિશ્તાને જીવનભર માટે મજબૂત બનાવી રાખશે. પછી 
 
1. ધનનો લેવડદેવડ 
પૈસા એક એવી વસ્તુ છે જે ગહરાથી ગહરા રિશ્તામાં દરાડ નાખી દે છે. તેથી પૈસાને ક્યારે પણ તમારી દોસ્તી વચ્ચે ન આવવા દો. તમારી મિત્રતા કેટલી પણ ગાઢ હોય પણ પૈસાનો લેવું દેવું સાવધાની રાખવી. સારું હશે કે મિત્રો વચ્ચે ક્યારે લેવુદેવું ન કરવું. જો જરૂર પડતા મિત્રની મદદ લે રહ્યા છો તો તેમાથી પણ માંગતા પહેલા જ પૈસા પરત કરી નાખો. 
 
2. પોતાના કામ પોતે કરવું 
ઘણા લોકો તેમના નાના-નાના કામ તેમના મિત્રોથી બોલે છે, જેનો દોસ્તી પર ખરાબ અસર પડે છે. પ્રયાસ કરવું કે બધા કામ પોતે કરવું મિત્રો પર નિર્ભર ન રહેવું. જો તમે વધારે મુશ્કેલીમાં છો તો તમારા મિત્રને મદદ માટે આવાજ લગાવવું. 
 
3. વિશ્વાસ જાણવી રાખવું 
રિશ્તામાં વિશ્વાસ હોય તો લાંબા સમય સુધી મિત્રતા કાયમ રહે છે. આમ સમજવું કે માત્ર દોસ્તી જ વિશ્વાસ પર ટકી હોય છે. તેથી ક્યારે પણ તમારા દોસ્તનો વિશ્વાસ ન તોડવું. જેથી તમારી દોસ્તીનો પ્યારા રિશ્તા હમેશા માટે મજબૂત બન્યું રહે. 
 
4. ક્યારે ઈગ્નોર ન કરવું 
ક્યારે ક્યારે કામ કે બીજા ઘણા જવાબદારીઓમાં અમે આટલા બિજી થઈ જાય છે કે આપણા સૌથી સારા મિત્રને પણ ઈગ્લોર કરવા લાગે છે. જેનાથી મિત્રતાના રિશ્તામાં ધીમે ધીમે દરાડ આવવા લાગે છે. લાખ બિજી હોવા છતાંય પણ તમારા મિત્રને અનજુઓ ન કરવું. થોડા સમય માટે જ પણ તેની સાથે ટાઈમ જરૂર સ્પેડ કરવુ. 
 
5. સારું હોવાનો ઘમંડ 
ઘમંડ એવું વસ્તુ છે જે મોટા મોટાને એકલા રહેવા માટે મજબૂર કરી નાખે છે. તેથી તમારી મિત્રતાના વચ્ચે ઘમંડની વસ્તુ કદાચ ન આવવા દો. તમારા મિત્રને ક્યારે આ વાતનો અનુબહવ ન આપવું કે તમે તેનાથી સારા છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વિક્રમ-1 થી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધી, 'મન કી બાત'માં દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ; જાણો પીએમ મોદીએ શું કહ્યું

રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે જવાબ માંગ્યો છે.

3 દિવસ ભારે વરસાદની ચેતવણી, 15 રાજ્યો માટે IMD એલર્ટ, જાણો આ અઠવાડિયે હવામાન કેવું રહેશે

સુરતમાં માછીમારોએ નદીમાં માછીમારીની જાળ નાખતા એક મગરનું બચ્ચું તેમાં ફસાઈ ગયું, જેના કારણે હંગામો મચી ગયો.

રામ મંદિરના દાન ચોરી વિવાદ વચ્ચે ચંપત રાયનો મોટો નિર્ણય આવ્યો છે. જાણો તેમણે અયોધ્યામાં ચાર મહિના લાંબી "ચાતુર્માસ સાધના" કેમ શરૂ કરી.

વધુ જુઓ..

ધર્મ

જયા પાર્વતી વ્રતની પૂજા સામગ્રી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 26, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

આગળનો લેખ
Show comments