Webdunia - Bharat's app for daily news and videos

Install App

Friendship Day 2022: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન

Webdunia
રવિવાર, 26 જૂન 2022 (13:06 IST)
મિત્રો દરેક માણસના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે. તેથી કહેવાય છેકે દરેક પાએ એક મિત્ર એવો હોવો જોઈએ જેની સાથે તે દરેક વાત શેયર કરી લે.
 
પણ એ પણ જાણી લો કે જો દોસ્તીના આ સંબંધમાં એક હળવી દરાર પણ આવી જાય તો તે તૂટવાની કગાર પર આવી જાય છે.
આ કેટલીક એવી વાતો છે જે મિત્રો વચ્ચે અંતર લાવી દે છે.
 
દોસ્તી પર શાયરી
- રૂપિયા કોઈપણ દોસ્તીમાં દરાર નાખી શકે છે. તેથી દોસ્તીમાં પૈસાને ન આવવા દો.
પૈસાને લઈને જે પણ વાતો છે તેને સમય રહેતા ક્લીયર કરી લો.
- દરેક કામ માટે દોસ્ત પર નિર્ભર રહેવુ એ ઠીક નથી. તમારા કામ જાતે કરો.
- દરેક હાલતમાં મિત્ર પર વિશ્વાસ કરો. જો તેના વિશે કંઈ ખબર પડે છે તો શક ન કરો. તમારા વિશ્વાસને કાયમ રાખો.
- ભલે તમે કેટલાય વ્યસ્ત કેમ ન હોય મિત્રોને બિલકુલ ઈગ્નોર ન કરશો.
તેમને સમજો. તેમના પર ગુસ્સે ન થશો. ન તો તેમના પર તમારા વિચારો લાદવાની કોશિશ કરજો
-મૈત્રીને સેલીબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ રવિવારે એટલે કે 4
ઓગસ્ટના રોજ ફ્રેડશિપ ડે છે.
આમ તો ફ્રેડશિપ ડે ઉજવવાની શરૂઆત પશ્ચિમ દેશોએ કરે હતી પણ ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓ વચ્ચે આ દિવસ ખૂબ પોપુલર થઈ રહ્યો છે. ગ્રીટિંગ કાર્ડ,. સોશિયલ મીડિયા અને એસએમએસના 
 
દ્વારા લોકો એકબીજાને આ દિવસે શુભેચ્છા પાઠવે છે. અને આખી જીંદગી સાચી દોસ્તી નિભાવવાનુ વચન લે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments