સમય | શુ ખરીદશો |
---|---|
સવારે 8.10થી 9:25 સુધી | વાહન, ઘરેલુ ઉપયોગની વસ્તુઓ, તાંબાનાં વાસણો, સ્થાયી મિલકત |
બપોરે 12.10થી 1.25 સુધી |
ઘરેણાં, ઘરની જરૂરિયાતનો સામાન, વાહનો |
બપોરે 01:26 થી 2:45 સુધી | સ્થાવર મિલકત, બચત અને રોકાણ |
બપોરે 2:46 થી સાંજે 4:10 સુધી | કપડાં, મીઠાઈ, આભૂષણ, વાહનો, પ્રોપર્ટી |
સાંજે 5:35 થી 7:10 સુધી |
સોનું, ચાંદી, તાંબાના વાસણ, આભૂષણ |
રાત્રે 8:45 થી 10:25 સુધી | સોના ચાંદીના ઘરેણા, વહીખાતા |
રાત્રે 10:26 થી 12:00 વાગ્યા સુધી |
વહી ખાતા, કમ્પ્યુટર, સ્ટેશનરી અને ઈલેક્ટ્રોનિક્સ |