Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tamim Iqbal:મેચ દરમિયાન બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ.

Webdunia
સોમવાર, 24 માર્ચ 2025 (15:18 IST)
Tamim Iqbal- તમીમ ઈકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL)માં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઈકબાલને છાતીમાં દુખાવો થયો હતો.

તમીમ ઈકબાલ હાર્ટ એટેકનો શિકાર બન્યો છે. વાસ્તવમાં, તમીમ ઈકબાલને મેચ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL)માં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઈકબાલને છાતીમાં દુખાવો થયો હતો. આજે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શાઇનપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમીમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હતો.
 
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઈકબાલ ફિલ્ડિંગ કરતી વખતે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો, ત્યારબાદ તેને ફઝિલાતુનેશા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જો કે તમીમ ઈકબાલનો મેડિકલ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી

તમીમ ઈકબાલે 70 ટેસ્ટ મેચમાં 38.89ની એવરેજથી 5134 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 31 અડધી સદી સામેલ છે. 243 વનડેમાં તેણે 36.65ની એવરેજથી 8357 રન બનાવ્યા છે. વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં14 સદી અને 56 અડધી સદી ફટકારી. તમીમે 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 24.08 ની સરેરાશથી 1758 રન બનાવ્યા. તેના નામે એક સદી અને સાત અડધી સદી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments