Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંપ્યૂટરથી પણ તેજ દોડશે મગજ, રોજ ખવડાવો આ વસ્તુ

Webdunia
બુધવાર, 9 જાન્યુઆરી 2019 (14:52 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે તેના બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ હોય. કેટલાક બાળકોના મગજ તેજ હોય છે અને કેટલાક મગજથી ખૂબ નબળા હોય છે. જેના કારણે ઘણા બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેથી જો તમે પણ તમારા બાળકને અભ્યાસમાં આગળ વધારવા ઈચ્છો છો તો તેના માટે તેના મગજ તેજ જરૂરી હોય છે. તેના માટે તેની ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરવી થશે, જે તેના મગજ માટે ફાયદાકારી સિદ્ધ હોય. 
 
તમારા બાળકનો મગજ તેજ કરવા માટે તેને સલાદમાં ચુકંદર ખવડાવું જોઈએ. જો તમારું બાળક તેને ખાવાનું પસંદ નથી કરે તો તમે તેને ચુકંદરનો હૂંફાણા રસ પીવડાવો. 
 
ચુકંદરનો સેવનથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે અને બાળકના વિચારવાની શક્તિ પણ તેજ હોય છે. તમે ઈચ્છો તો તમારા બાળકના માથા અને કાનના પાછળ ચુકંદરના રસથી માલિશ કરી શકો છો. તેનાથી પણ તેનો મગજ તેજ હોય છે. 
વાળ માટે વરદાન 
ચુકંદર વાળને ઘના કરવામાં મદદ કરે છે. તેના માટે તમે ચુકંદરના પાનના રસને દિવસમાં 3-4 વાર ગંજા સ્થાન પર માલિશ કરતા લગાવવું. ત્યારે તમારા ઉડેલા વાળ ફરીથી ઉગવા લાગશે. તમે ઈચ્છો તો ચુકંદર અને આંમળાનો રસ મિક્સ કરી માથાની માલિશ કરી શકો છો. તેનાથી પણ તમને ફાયદો મળશે. 
 
લોહીની કમીને કરે છે દૂર 
જો કોઈના શરીરમાં લોહીની કમી હોય તો તેને ચુકંદરના સલાદ ખાવાની સલાહ આપીએ છે. આ લીવરને શોધિત કરી લોહી બનાવાની પ્રક્રિયાને તેજ કરે છે. તે સિવાય આ ડાયબિટેજ અને એનીમિયામાં પણ ફાયદા પહોંચાડે છે અને દિલને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવું ખોટું, પંચે નિર્ણય પાછો ખેંચવો જોઈએ: કોંગ્રેસ

10 લાખથી ઓછા બજેટમાં સૌથી વધુ માઇલેજ ધરાવતી શ્રેષ્ઠ કાર: ટોચના પેટ્રોલ અને CNG વિકલ્પો

લાડકી બહેન યોજનામાં નીકળ્યા હજારો 'વીરા', બંગાળમાં પણ લક્ષ્મણ બન્યા 'લક્ષ્મી', વેલફેયર પૉલિટિક્સની ખુલી પોલ

ગુજરાતના ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં 75% નો વધારો, તાર ફેન્સિંગ યોજનામાં પણ મોટો સુધારો

EDLI Scheme- જો તમારા PF કપાય છે, તો તમે 7 લાખ સુધીનો મફત વીમો મેળવી શકો છો. EPFO ​​ની EDLI યોજના વિશે જાણો

વધુ જુઓ..

ધર્મ

Parama Ekadashi 2026: 3 વર્ષ પછી આવે છે પરમા એકાદશી, જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 જૂન 2026

Aaj Nu panchang - આજનુ પંચાગ -09 જૂન 2026

Kaal Sarp Dosh: કુંડળીમાં કાલસર્પ દોષ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે ? આ કેટલા વર્ષ સુધી રહે છે ? જાણો તેના લક્ષણો અને ઉપાયો

જય હરિ હરા ની આરતી lyrics

આગળનો લેખ
Show comments