Festival Posters

રાખી સાવંતની અજીબ વાત- હું હવે શારીરિક સંબંધ નહી બનાવતી, મારું શરીર મંદિર છે.

Webdunia
સોમવાર, 29 ઑક્ટોબર 2018 (12:05 IST)
વાત કોઈ કમેંટ કરવાની હોય કે પછી તેમની પાલિટિક્સ પાર્ટી બનાવવાની, રાખી સાવંત ધ્યાબ ખેંચવા જાણે છે. રાખી સાવંત આ દિવસો તનુશ્રી પર ખૂબ બર્સી રહી છે. રાખીએ તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા પછી તેના પર રેપ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. રાખીએ આ પણ ખુલાસા કર્યા કે આખેર તનુશ્રીએ તેમનો મુંડન શા માટે કરાવ્યું હતું. 
 
હવે રાખી સાવંત પોતાને ભગવાનના સ્વરૂપ જણાવ્યું છે. રાખી સાવંતનો આ વીડિયો બૉલીવુડ હંગામાએ રજૂ કર્યા છે. રાખીએ કીધું - હું હવે બદલી ગઈ છું. ભગવાનમાં લીન થઈ ગઈ છું. રાખીએ કીધું- તનુશ્રીએ મારા પ્રેમમાં મુંડવ કરાવ્યું હતું અને આશ્રમમાં જઈને બેસી ગઈ હતી. કારણકે મિકાને મને કિસ કરી લીધુ% હતું. 
 
રાખીએ આગળ કીધું કે- તનિશ્રીને ખરાવ લાગ્યું હતું કારણ કે મિકાએ મને કિસ કરી લીધું હતું.  તેને કીધું હતું, માત્ર હું તને કિસ કરી શકું છું પણ હું હવે પ્રભુમાં છું. હું હવે શારીરિક સંબંધ નહી બનાવતી. હું હવે સીધા લગ્ન જ કરીશ. મારું શરીર હવે મંદિર સમાન છે. તેથી મને તેને સાફ રાખવુ છે. મારા અંદર ભગવાન વાસ કરે છે.
 
આટલું જ નહી રાખી સાવંતએ આ પણ કીધું " કે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે એક છોકરી એક છોકરીનો રેપ કરી શકે છે? તો તનુએ મારા માટે ટકલા કરાવ્યુ હતું. આ મોટું સત્ય છે કે તે લેસ્બિયન છે. તે અંદરથી પૂરો છોકરો છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Tenali rama story -તેનાલી રામની વાર્તા: ઘાઘરીમાં સમુદ્ર

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

Hanuman Janam Katha in Gujarati : હનુમાનજીની જન્મ કથા

સવારે ખાલી પેટ કાળા ચણા પલાળીને ખાવાથી શુ થાય છે ? જાણો ફાયદા અને સેવન કરવાની સાચી રીત

આગળનો લેખ
Show comments