Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Me too તનુશ્રી એક છોકરો છે તેને મારું રેપ કર્યો છે

tanu shree
, ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (16:38 IST)
#Metoo કેંપેનથી અભિનેત્રી તનુશ્રી નાના પાટેકર પર યૌ ઉત્પીડનનો આરોપ લગાવ્યું હતું. જ્યારબાદ નાના ના સપોર્ટમાં  રાખી સાવંત સામે આવી. રાખીએ  કીધું કે તનુશ્રી ફિલ્મ હાર્ન ઓકે પ્લીજની શૂતિંગના સમયે ડ્રગ્સ લઈને પડી રહેતી હતી. આ આરોપ પછી તનુશ્રીએ રાખી પર 10 કરોડ રૂપિયાની માનહાનિનિ કેસ કરી નાખ્યું છે. 
tanu shree
હવે રાખીએ એક વીડિયોમાં તનુશ્રીની આ વાતનો જવાબ આપતા કહ્યું કે તનુશ્રી 50 કરોડ રૂપિયા તૈયાર રાખે. તે તેના પર માનહાનિનો કેસ કરશે તેને કહ્યું કે આ બધુ પબ્લિસિટી માટે કરી રહી છે. તે તેમના બેંક અકાઉંટમાં પૈસા નાખવાનો એક તરીકો છે. હું રાખી સાવંત જો ખોટી થઈ તો મને જેલમાં નાખી દો. 
tanu shree
આટલું જ નહી રાખીએ તનુશ્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે કે એક પ્રેસ કાંંફેંસમાં કહ્યું કે મને આ કહેતા શર્મ આવે છે  અને દુખ થઈ રહ્યું છે આજથી 12 વર્ષ પહેલા મારી સાથે રેપ થયું હતું. એક છોકરી હોતા મને આ વાત કહેતા શર્મ આવી રહી છે. 
 
તેણે કીધું કે તનુશ્રીએ મારું વાર વાર તેપ કર્યું છે. મને આ બધું બોલતા શર્મ આવી રહી છે. મારી સાથે દુરાચાર થયું છે. મને મારવાની ધમકી મળી રહી છે. 
 
મને ગેંગરેપની ધમકી  મળી રહી છે. 
 
રાખીએ કીધું કે તનુએ મારા માટે ટકલા કરાવ્યુ હતું. એ અંદરથી પૂરો છોકરો છે. તે મને પોતે જણાવ્યુ હતું. નારકો ટેસ્ટ નાના પાટેકરનો નહી તનુશ્રીનો થવું જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિકની ફોટોશૂટમાં દીપિકા પાદુકોણ લાગી ગજબ