Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરણ જોહરે શેયર કર્યો હતો આ વીડિયો, હવે થઈ રહી છે બોલીવુડ સ્ટાર્સની ફજેતી

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (18:14 IST)
બોલીવુડ સ્ટાર્સ પોતાની સારી ઈમેજને લઈને હંમેશા પઝેસિવ રહે છે. અનેવાર સમાજસેવા કે પરોપરાક કરતી પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. પણ આ વખતે મામલો થોડો ઉંધો છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડના સ્ટાઈલિસ્ટ ડાયરેક્ટર કરણ જોહરના ઘરે ગયા અઠવાડિયે શાનદાર હાઉસ પાર્ટી થઈ હતી. આ પાર્ટીમાં બોલીવુડના મોટા સ્ટાર્સ પણ ઈનવાઈટ કરવામાં આવ્યા હતા.   આ પાર્ટીનો એક વીડિયો કરણે જોહરે ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ સ્ટાર્સ નશામાં દેખાય રહ્યા છે. જેના પર યુઝર્સે તેમને ટ્રોલ કરવા શરૂ કર્યા છે. સૌથી વધુ ટ્રોલ વિક્કી કૌશલ થઈ રહ્યા છે. તેમને જોઈને એવુ લાગી રહ્યુ છે કે જાણે તેમણે ડ્રગ્સ લીધુ છે. 
 
આ ઉપરાંત આ પાર્ટીમાં મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર વરુણ ધવન, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, મીરા રાજપૂત, જોયા અખ્તર, અયાન મુખર્જી પણ જોવા મળી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Saturday night vibes

A post shared by Karan Johar (@karanjohar) on

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments