rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈમેજ તોડવામાં લાગી ભૂમિ પેડનેકરનો ગ્લેમરસ અંદાજ

Bhumi pednekar
દમ લગાકે હઈશા, ટૉયલેટ એક પ્રેમ કથા અને શુભ મંગલ સાવધાનની હીરોઈન ભૂમિ પેડનેકર આ દિવસો તેમની ઈમેજ બ્રેક કરવામાં લાગી છે આ ત્રણે સફળ ફિલ્મોમાં ભૂમિ ગર્લ નેક્સ્ટ ડોર વાળી ભૂમિકામાં જોવા મળશે. ભેડચાલ માટે પ્રસિદ્ધ બૉલીવુડ તેમાં આ રીતના રોલ ઓફર થવા લાગ્યા. કદાચ તેથી ભૂમિ આ દિવસો તેમની ઈમેજ તોડવામાં લાગી છે. 
 
ભૂમિએ પાછલા દિવસો લસ્ટ સ્ટોરીજ નામની ફિલ્મમાં બોલ્ડ સીન કર્યા જેને લઈને તેમાં ઝિઝક હતી પણ પિકચરાઈજેશન પછી તેને એ સીન સારા લાગ્યા ભૂમિ હવે ઈંસ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે અને તેમની ગ્લેમરસ ફોટો શેયર કરી છે આ છે તેમનો હૉટ અંદાજ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષય કુમારની ગોલ્ડમાં એક કે બે નહીં, 2000 કલાકારો જોવા મળશે