Publish Date: Mon, 29 Jul 2019 (13:24 IST)
Updated Date: Mon, 29 Jul 2019 (14:12 IST)
એલી એવરામ ફિલ્મ અને ટીવીની દુનિયામાં પ્રસિદ્ધ ચેહરો છે. તેને કેટલીક ફિલ્મોમાં હીરોઈનની ભૂમિકા પણ ભજવવા મળી. પણ એ ખાસ સફળતા નહી કરી શકી. તે સિવાયએ વ્યસ્ત જ રહે છે.
સોશલ મીડિયા પર પણ એ ખૂબ સક્રિય રહે છે અને તેમના હોટ ફોટોથી ફેંસના દિલ જીતતા રહે છે. અહીં છે કઈક એલીના મદમસ્ત અંદાજ જે તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યા છે.