Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બર્થડે પર પ્રિયંકાએ તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓને આપ્યું આ સ્પેશલ ગિફ્ટ

Priyanka chopra
, ગુરુવાર, 19 જુલાઈ 2018 (15:48 IST)
બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ તેમની સારી એક્ટિંગ માટે ઓળખાય છે. તેણે બૉલીવુડમાં ઓળખ બનાવી. આત્યારે જ પ્રિયંકાએ તેમનો 36મો જન્મદિવસ લંડનમાં ઉજવાયું. 
 
બર્થડે પર પ્રિયંકાએ તેમના પ્રોડકશન હાઉસમાં કામ કરતી મહિલાઓને એક સ્પેશલ ગિફ્ટ પણ આપ્યું. તેને તેમની કંપનીમાં કામ કરતી માતાઓને કામના કલાકમાં છૂટ, મેટરનિટી લીવ્સ,પ્રેગ્નેંસી પછી વાળકો માટે ક્રેશ કોર્સ જેવી સુવિધાઓ આપી. પ્રિયંકાની માતા  મધુ ચોપડાએ આ વાતને કંફર્મ કર્યો. 
 
જણાવીએ કે પ્રિયંકાની કંપનીમાં 80 ટકા ફીમેલ સ્ટાફ છે જેકે પરિણીત છે. તેણે કીધું કે એક આવું વાતાવરણ બનાવવા ઈચ્છે હતી જ્યાં મહિલાઓ પોતાને સુરક્ષિત સમજે. પ્રિયંકા આ ગિફ્ટથી અમે કહી શકીએ કે એ એક સારી એકટ્રેસની સાથે એક શાન્દાર બૉસ પણ છે. 
 
પ્રિયંકા ચોપડા આ દિવસો તેમના લવને લઈને ચર્ચામાં છે. તે આવ દિવસો બ્વાયફ્રેડ નિક જોંનાસ સાથ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અભિષેક બચ્ચન નહી રહી શક્યા પત્ની અને બાળકીથી દૂર, પહોંચી ગયા વેકેશન પર