Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE Pushpa 2 superstar Allu Arjun Bail - અલ્લુ અર્જુનને જામીન મળી ગયા

Webdunia
શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (18:32 IST)
Allu Arjun Arrest Updates - ફિલ્મ 'પુષ્પા 2' સ્ટાર અલ્લુ અર્જુનની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે પીઢ કલાકારની ધરપકડ કરવામાં આવી હોય.
 
'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ વખતે નાસભાગમાં મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. હવે અભિનેતા ટૂંક સમયમાં કોર્ટમાં હાજર થશે
 
અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે
 

05:48 PM, 13th Dec
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. પોલીસે આજે સવારે જ અભિનેતાની ધરપકડ કરી હતી

05:23 PM, 13th Dec
જાણો સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે, આ મામલો 4 ડિસેમ્બરનો છે. ગયા અઠવાડિયે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'નું સ્ક્રીનિંગ યોજાયું હતું. ત્યારબાદ અલ્લુ અર્જુન રાત્રે લગભગ 9 વાગે અચાનક ત્યાં પહોંચી ગયો. અચાનક તેને જોવા માટે થિયેટરમાં ભીડ બેકાબુ થઈ ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ.

05:19 PM, 13th Dec
આજે અચાનક પોલીસ અભિનેતાની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેના પરિવારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. જ્યાં તેની પત્ની ખરાબ રીતે રડવા લાગી હતી

05:13 PM, 13th Dec
વાસ્તવમાં તેલંગાણામાં રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે અને અલ્લુ અર્જુનના સસરા કાંચરલા ચંદ્રશેખર રેડ્ડી કોંગ્રેસના મોટા નેતા છે. અલ્લુની ધરપકડના સમાચાર સાંભળતા જ તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. આ દરમિયાન જ્યારે મીડિયાએ તેમને તેમના જમાઈની ધરપકડ વિશે પૂછ્યું તો તેમણે કોઈ જવાબ ન આપ્યો અને ત્યાં જ ઊભા રહ્યા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

નાનખટાઈ બનાવવાની રીત

ચોપિંગ બોર્ડને કેટલા દિવસમાં બદલવુ જોઈએ જાણો સફાઈ અને દેખભાલના ટિપ્સ

Kawasaki Disease - મુનવ્વરના પુત્રને હતી આ ખતરનાક બીમારી, જાણો શુ છે કાવાસાકી રોગ ? આ બામીરીથી તમારા બાળકને કેવી રીતે બચાવશો ?

Hang baby clothes outside at night- રાત્રે બાળકોના કપડા બહાર સુકાવો છો? મોટી ભૂલ કરી રહ્યા છો તમે

આગળનો લેખ
Show comments