Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશ્વર્યા રાય બચ્ચન પર હતી નજર, એકલતામાં મળાવાની હતી જિદ

Webdunia
બુધવાર, 30 મે 2018 (14:50 IST)
હૉલીવુડ અભિનેત્રીઓની યૌન ઉત્પીડનના આરોપી નિર્માતા હાર્વે વાઈંસ્ટીનને શુક્રવરે ન્યૂયાર્ક પોલીસે પકડી લીધું. તેના પર હૉલીવુડના ઘણા સિતારા અભિનેત્રીઓ સાથે આશરે 50 મહિલાઓના રેપ અને દુર્વય્વહારના આરોપ લગાવ્યા હતા. તેના ખુલાસા પછી જ પહેલા હૉલીવુડ અને ત્યારબાદ આખું  વિશ્વ મી ટૂ અભિયાન મોટા સ્તર પર શરો થયું હતું. 
 
હાર્વેની નજર ભારતીય એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ એશવર્યા રાય બચ્ચન પર પણ હતી. એક વેબસાઈટ પર પોસ્ટ કરાઈ એક સ્ટોરીમાં સિમોન શેફીલ્ડ નામની મહિલાએ દાવો કર્યું કે હાર્વે એ એશ્વર્યા રાયથી એકલામાં મળવાની જિદ કરી હતી. સિમોન, એશ્વર્યા રાયનો કાર્ય સંભાળતી હતી, તેના મુજબ હાર્વે ઘણી બાર તેને કહ્યું કે એશવર્યાથી એકલામાં મળવા માટે શું કરવું પડશે. સિમોન સમજી ગઈ હતી કે હાર્વેની એશ્વરયા પર નજર ખરાબ છે. તેથી તેને ક્યારે પણ હાર્વે ને આ અવસર નહી આપ્યું. 
 
હાર્વેએ સિમોનને ધમકાવ્યું. એશ્વર્યાથી મીટીંગ કરાવવાયી વાત પણ બોલી. પણ સિમોનએ હાર્વેને ક્યારે પણ એશ્વર્યાને છૂવાનો અવસર પણ નહી આપ્યું. સિમોનના મુજબ હાર્વેથી વાત કરતા સમયે એ સમજી ગઈ હતી કે તેની નજર ઠીક નથી.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Delicious Dishes ફુદીનાથી તમે બનાવી શકો છો તે 5 સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ

ઉનાળામાં, રાંધેલી દાળ બગડી જાય છે, તેને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કેટલીક સરળ ટિપ્સ

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

Mutton Galouti Kebab -કુરબાની પછી તરત જ મટન ગલોટી કબાબ આનંદ માણો! તેનો સ્વાદ દરેકને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

આગળનો લેખ