suvichar
✕

આદિપુરુષ પર નેપાળમાં પ્રતિબંધ

Webdunia
મંગળવાર, 20 જૂન 2023 (15:16 IST)
Adipurush banned in Nepal- 18 જૂનને નેપાળના પોખરા અને કાઠમાંડુમાં  Adipurushને બેન કરી દીધુ છે. આદિપુરૂષની સાથે સાથે બધી હિંદી ફિલ્મોની સ્ક્રીનિંગા પર પણ પ્રતિબંધ લગાવી નાખ્યો છે. 
 
ફિલ્મ આદિપુરૂષમાં વાંધાજનકા શબ્દો અને સીતાના ચિત્રણને લઈને સોમવારથી નેપાલની રાજધાની કાઠમાંડુમાં બધી હિંદી ફિલ્મોના પ્રદર્શના પરા પ્રતિબંધ લગાવી દીધો છે.

શહરના એક ઉચ્ચ અધિકારીએ રવિવારે આ જાહેરાત કરી. કાઠમાંડુના મેયરા બાલેંદ્ર શાહએ કાઠમાંડુ મહાનગરીય્માં બધા હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લગાવવા સંબંધી નિર્ણયનો બચાવ કરતા કહ્યુ કે આદિપુરૂષા ફિલ્મ એક સંવાદને હટાવ્યા વગરા પ્રદર્શિત કરવાથી અપૂર્ણીય નુકશાન થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

આગળનો લેખ
Show comments