baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાઉથનાં સુપરસ્ટાર 11 વર્ષ પછી પિતા બન્યા

The South superstar became a father after 11 years
, મંગળવાર, 20 જૂન 2023 (11:32 IST)
સાઉથ સુપરસ્ટાર રામ ચરણ પિતા બન્યાઃ પત્ની ઉપાસનાએ પુત્રીને જન્મ આપ્યો, લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસના કોનિડેલા તેમના પહેલા બાળકના માતા-પિતા બન્યા છે.
 
સાઉથ સુપરસ્ટાર સ્ટાર રામ ચરણ (Ram Charan) માટે મંગળવારનો દિવસ ખૂબ ખુશીઓ લઈને આવ્યો. મીડિયા રિપોર્ટસની માનીએ તો રામ ચરણ પાપા બની ગયા છે. તેમની પત્ની ઉપાસના કામિબનેની (Upasana Kamineni) 20 જૂના મંગળવારે સવારે દીકરીને જન્મ આપ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rashmika Mandanna: રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી, છેતરનાર વ્યક્તિ અભિનેત્રીનો પરિચિત