Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shravan Somwar આ ઉપાયોને કરવાથી ભોળેનાથ થાય છે પ્રસન્ન ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (07:11 IST)
સોમવારના દિવસ ભગવાન શંકરનો હોય છે. આ દિવસ ભગવાન શિવની આરાધના કરાય છે. ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભક્ત પૂજા અર્ચના કરવાની સાથે જ વ્રત પણ રાખે છે માન્યતા છે કે આવું કરવાથી ભગવાન શંકરનો આશીર્વાદ મળે છે અને કષ્ટોથી મુક્તિ મળે છે. 
 
જ્યોતિષશાસ્ત્ર ભગવાન શિવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય પણ જણાવ્યા છે. જેને અજમાવેને ભોળેનાથે ની કૃપા મળે છે. જાણો સોમવારે કયાં ઉપાયો કરવાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની માન્યતા છે. 
 
1. સોમવારનો દિવસ ભગવાન શિવને ચંદન, ચોખા દૂધ ધતૂરો ગંગાજળ બિલ્વપત્ર કે આંકડાના ફૂલ ચઢાવવા જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી શિવ પ્રસન્ન હોય છે. 
2. સોમવારના દિવસ ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉના લોટથી બનેલા ભોગ લગાવવા જોઈએ. ત્યારબાદ તેમની આરતી કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાળી આવે છે. 
3. સોમવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. માન્યતા છેકે આવુ કરવાથી ભગવાન શંકરની કૃપાથી મનોકામના પૂર્ણ હોય છે. 
4. ધાર્મિક માન્યતાઓ મુજબ સોમવારના દિવસે મહામૃત્યુજંય મંત્રનો 108 વાર જપ કરવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. રોકાયેલા કામ ચલી પડે છે 
5. સોમવારે ગ્રહ શાંતો માટે સ્નાન વગેરે કરી સફેદ કપડા ધારણ કરવા જોઈએ. ગરીબો કે જરૂરિયાતને આ દિવસે સફેદ રંગની વસ્તુઓનો દાન કરવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી જન્મ કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત હોય છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments