Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shravan Maas 2024 - શ્રાવણના શુભ મહિનાની આપ સૌને શુભકામનાઓ

good wishes
, બુધવાર, 10 જુલાઈ 2024 (11:47 IST)
શ્રાવણ મહિનાથી જ તહેવારોની સીઝન શરૂ થઈ જાય છે. શિવના પ્રિય આ મહિનામાં લોકો ધ્યાન અને પૂજા પાઠ કરે છે. આ મહિનો હરિયાળી અને વરસાદનો છે. કુદરત સોળે કળાએ ખીલી જાય છે. તન અને મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે. આ વખતે શ્રાવણનો મહિનો સોમવારથી શરૂ થઈને સોમવારે સમાપ્ત થઈ રહ્યો છે. આ પાવન મહિનાની તમારા મિત્રો અને સંબંધીઓને આ મેસેજ દ્વારા પાઠવો શુભેચ્છા... 

good wishes

અદ્દભૂત ભોલે તારી માયા
અમરનાથમાં ડેરો જમાવ્યો
નીલકંઠમાં તમારો પડછાયો
તમે જ મારા દિલમાં સમાયા
શ્રાવણની હાર્દિક શુભકામના
 
good wishes
good wishes
ઓમ ત્ર્યમ્બકં યજામહે
   સુગન્ધિં પુષ્ટિવર્ધનમ
   ઉર્વારુકમિવ બન્ધનં
   મૃત્યુરમુક્ષિયા મામૃતાત્
  શ્રાવણની હાર્દિક શુભકામના
good wishes
savan good wishes
 
ન તો અભાવમાં જીવીએ છીએ
   ન તો કોઈ પ્રભાવમાં જીવીએ છીએ
   ભગવાન શિવના ભક્ત છે અમે
   ફક્ત સ્વભાવમાં જીવીએ છીએ
   શ્રાવણની હાર્દિક શુભકામના
 
good wishes
savan good wishes
 બધા દુખ બધા કષ્ટ
  બધા રોગ ભાગી જાય છે
  જ્યારે શ્રાવણમાં બાબા
  ભોલેનાથ જાગી જાય છે
  શ્રાવણની હાર્દિક શુભકામનાઓ
good wishes
savan good wishes
 ૐ મા જ આસ્થા
   ૐ માં જ વિશ્વાસ
  ૐ માં જ  શિવ
   શિવ છે આખો સંસાર
  હેપી શ્રાવણ 2024
good wishes
savan good wishes
ભોલે આવે તમારે દ્વાર
  ખુશીઓથી ભરેલો રહે સંસાર
  ન રહે જીવનમાં કોઈ દુ:ખ
  ચારે બાજુ રહે બસ સુખ
  શ્રાવણની હાર્દિક શુભેચ્છા
good wishes
savan good wishes
અકાલ મૃત્યુ વો મરે
   જો કામ કરે ચાંડાલ કા
   કાલ ભી ઉસકા ક્યા બિગાડે
  જો ભક્ત  હો મહાકાલ કા
  શ્રાવણની હાર્દિક શુભકામના 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan 2024 - રક્ષાબંધન ક્યારે છે જાણો તારીખ અને રાખડી બાંધવાનો શુભ મુહુર્ત