Publish Date: Thu, 05 Oct 2017 (11:35 IST)
Updated Date: Thu, 05 Oct 2017 (12:12 IST)
રાત્રે જ્યારે ચાંદ નીકળે છે તો ભગવાન શિવ-પાર્વતી અને શ્રી ગણેશનુ ધ્યાન કરતા ચંદ્રમાને ચાયણીની આડમાં જોઈને પછી પતિનો ચેહરો જુએ છે. ત્યારે તે ચંદ્રમાંને અર્ધ્ય આપે છે અને પતિ તેને પાણી પીવડાવીને તેનુ વ્રત પુર્ણ કરે છે. ચંદ્રમાંને અર્ધ્ય આપતી વખતે એ આ મંત્ર બોલે છે.
પીર ઘડી પેર કડી, અર્ક દૈદી સર્વ સુહાગિન ચૌબારે ખડી
ત્યારબાદ સુહાગિન ભોજન ગ્રહણ કરે છે. આ રીતે કરવા ચોથનુ વ્રત પુર્ણ થાય છે.