Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ?

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (08:30 IST)
જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ? 

દાન ની દક્ષિણા લેતાના હાથ પર જળ નાખવા જોઈએ. દાન લેતાને દક્ષિણા જરૂર આપવી જોઈએ.  જૂના સમયમાં દક્ષિણા સોનાના રૂપમાં આપતા હતા, પણ જો સોનાના દાન કરી રહ્યા છો તો દક્ષિણા ચાંદીની હોવી જોઈએ . દક્ષિણા હમેશા એક  ,પાંચ, અગિયાર, એકવીસ, એકાવન ,એક સૌ એક, એક સૌ એકાવન જેવુ સામર્થય અનુસાર હોવી જોઈએ.  દક્ષિણામાં ક્યારે પણ શૂન્ય ન હોવું જોઈએ. 
 
જેમ કે 50,  100 , 500 
 
દાનના દેવતા 
 
દાનમાં જે વસ્તુ આપે છે એને જુદા-જુદા દેવતા છે. સ્વર્ણના દેવતા અગ્નિ, દાસના પ્રજાપતિ અને ગાયના રોદ્ર . જે કાર્યોના કોઈ દેવતા નથી એનું દાન વિષ્ણુને દેવતા માની કરાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજમા કબાબ રેસીપી

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments