Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

gormana vrat ni shubhechchha
gormana vrat ni shubhechchha


ગુજરાતમાં ગોરમાનુ વ્રત 27 જુલાઈ અષાઢ સુદ તેરસથી શરૂ થશે. આ વ્રત નાની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. આટલી નાની ઉંમરે આટલા ત્યાગ અને સંયમની ભાવના કેળવવાની આ અનોખી પરંપરા નિમિત્તે આપ જો બાળકીઓને શુભેચ્છા આપવા માંગતા હોય તો અમે અહી કેટલાક મેસેજ આપ્યા છે જે તમે મોકલી શકો છો.

webdunia
Happy Gorma Nu Vrat 2026
1 અમારી વ્હાલી નાની રાજકુમારી પર ગોરમાના 
સદા આશીર્વાદ વરસતા રહે. માતા ગૌરી તમને 
ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને ખૂબ બધી ખુશીઓ અર્પણ કરે!
ગોરમા વ્રતની હાર્દિક શુભકામનાઓ 
webdunia
Happy Gorma Nu Vrat 2026
2 આ પવિત્ર વ્રત કરનાર અમારી નાની દીકરીને
ગોરમા ઉત્તમ બુદ્ધિ, સદ્ગુણ અને તેજસ્વી
ભવિષ્યના આશીર્વાદ આપે. વ્હાલી દીકરીને 
ગોરમા વ્રતની ખુબ ખુબ શુભેચ્છાઓ!
webdunia
Happy Gorma Nu Vrat 2026

 
3 તમારી આ નાની-નાની પૂજા-ભક્તિ 
ગોરમા માતા સહર્ષ સ્વીકારે અને 
તમારા જીવનમાં સદા આનંદ, 
હાસ્ય અને રોનક જાળવી રાખે.
વ્હાલી ફૂલ જેવી દીકરીને 
ગોરમા વ્રતની શુભકામનાઓ!
webdunia
Happy Gorma Nu Vrat 2026
4 જેમ પૂજાના જવારા લીલાછમ 
 અને સમૃદ્ધ ઉગે છે, 
તેમ તમારું જીવન પણ હંમેશા ખુશીઓ 
અને સફળતાથી ખીલેલું રહે. 
ગોરમા તમને સદા ખુશ રાખે!
શુભ ગોરમા વ્રત!
webdunia
Happy Gorma Nu Vrat 2026

 
5 નાની વયે તમારી આ શ્રદ્ધા અને 
ભક્તિ જોઈને મન પ્રસન્ન થઈ જાય છે.
માતા પાર્વતી (ગોરમા) તમને 
સદા નિરોગી રાખે અને તમારી દરેક 
મનોકામના પૂર્ણ કરે!
Happy Garma Vrat 

webdunia
Happy Gorma Nu Vrat 2026
 
6. ગોરમાનુ વ્રત કેસરિયો ને 
   નદીયે ન્હાવા જાય રે ગોરમા 
   અમારી વ્હાલી નાની બાળકી પર
   કૃપા તમારી થાય રે ગોરમા,
    Happy Garma Vrat 

webdunia
Happy Gorma Nu Vrat 2026
 
7.    ફૂલ જેવી વ્હાલી બાળકીને ગોરમા 
      વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 
      જેમ તમારા પૂજેલા જવારા લીલાછમ
        અને સમૃદ્ધ ઉગે છે, તેમ તમારું ભવિષ્ય
         પણ હંમેશાં ખીલેલું અને તેજસ્વી રહે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા