Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા

guru purnima
guru purnima
 
webdunia
guru purnima wishes





1 અજ્ઞાનનો અંધકાર મટાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર 
દરેક ગુરુજીના ચરણોમાં શત શત વંદન.
 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!


ALSO READ: ચોમાસાની પિકનિક મોંઘી પડી, લોઢિયા કુંડ અને ચોરલ ડેમમાં બે લોકો ડૂબી ગયા, સહસ્ત્રધારામાં યુવક વહી ગયો
webdunia
guru purnima wishes

2 ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા,
 ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 
આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
webdunia
guru purnima wishes
3 સાચો માર્ગ દર્શાવીને જીવન સફળ બનાવનાર
 મારા તમામ ગુરુજનોનો હૃદયપૂર્વક આભાર. 
  ગુરુ પૂર્ણિમા મુબારક!
 
webdunia
guru purnima wishes


4 જેમ સૂર્ય વિના રોશની શક્ય નથી, 
  તેમ ગુરુ વિના જ્ઞાન અને માર્ગદર્શન શક્ય નથી
. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ!

 
webdunia
guru purnima wishes

5  ગુરુની કૃપાથી જ જીવન સુખી અને સમૃદ્ધ બને છે. 
   આપના જીવન પર ગુરુજીના આશીર્વાદ હંમેશાં વરસતા રહે.
   ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ!
 
webdunia
guru purnima wishes


6  માતા-પિતા જન્મ આપે છે, 
   પરંતુ ગુરુ જીવન જીવવાની સાચી કળા શીખવે છે. 
    ગુરુ પૂર્ણિમાના આ શુભ દિવસે તમામ ગુરુજનોને પ્રણામ!
 
webdunia
guru purnima wishes

7   જીવનના દરેક વળાંકે સાચો રસ્તો બતાવનાર 
     અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર 
    ગુરુદેવના ચરણોમાં કોટિ કોટિ વંદન. 
    શુભ ગુરુ પૂર્ણિમા!
webdunia
guru purnima wishes

 
8   ગુરુ વગર જ્ઞાન નહીં, જ્ઞાન વગર આત્મા નહીં
    ગુરુ છે તો જ સંસ્કાર છે, અને ગુરુ છે તો જ સંસાર છે. 
    ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!
 
webdunia
guru purnima wishes

9   આપના જીવનમાં ગુરુજીના આશીર્વાદ સદા બના રહે  અને 
    તમે સફળતાના શિખરો સર કરો તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના
    ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ!
ALSO READ: ગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ


webdunia
guru purnima wishes
 
10  ગુરુ માત્ર એક વ્યક્તિ નથી, ગુરુ એક વિચાર છે, 
    એક માર્ગ દર્શક છે. મારા જીવનને યોગ્ય દિશા આપનાર 
   દરેક ગુરુને ગુરુ પૂર્ણિમાના વંદન!
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

31 જુલાઈથી ચોર પંચક શરૂ, આ પાંચ દિવસ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ 7 કામ