Webdunia - Bharat's app for daily news and videos

Install App

Elaichi Benefits- એલચીનું સેવન કરવાના આવા 7 ફાયદા

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (18:35 IST)
લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.  એલચીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાચનક્રિયામાં સૌથી સારી હોય છે. હંમેશા લોકો મહેમાનને જમ્યા બાદ એલચી આપે છે. તેમા કુદરતી તત્વ રહેલુ છે. જે જમવાનુ પચાવવામાં મદદ કરેજેનાથી ક્યારેક ક્યારેક પેટ ફુલવાની સમસ્યા પણ થઈ શકે છે. આ જ કારણ છે કે લીલી એલચીને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ વિકારોની પ્રચલિત દવા કહેવામાં આવે છે. સારુ પાચન તંત્ર વજન ઘટાડવા માટે મહત્વનુ છે.
* લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ પરેશાનીઓથી રાહત મળી જાય છે.
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો.
*  કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી. એલચીના દાણા અને સિંધવ નામકને ઘી અને મધ સાથે મિક્સ કરીને પીવાથી કફની સમસ્યામાં રાહત મળે છે.
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે.
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે. 
* એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહારાષ્ટ્રમાં, એક પત્નીએ સાડી ન ખરીદવા બદલ તેના પતિની હત્યા કરી દીધી

ઊંઝા જીરા-વરિયાળીને GI ટેગ: ખેડૂતોની આવકમાં 20% થી 30% સુધીના વધારાની શક્યતા

નાકમાંથી લોહી વહી રહ્યું છે, છાતી પર ઈજા..., વિરોધ દરમિયાન ઘાયલ રાહુલ ગાંધીની તસવીર

આંધ્રપ્રદેશમાં COVID-19 ના વધુ એક કેસ સામે આવ્યા છે, જેનાથી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 26 થઈ ગઈ છે.

કોચિંગ ક્લાસના બહાને બોયફ્રેન્ડ સાથે હોટલ પહોંચી વિદ્યાર્થીની, પરિવારજનોએ રંગેહાથ પકડતાં થયો હાઈવોલ્ટેજ ડ્રામા

વધુ જુઓ..

ધર્મ

ગૌરી વ્રત વિશે નિબંધ

બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments