rashifal-2026

હળદરનું પાણી રોજ પીવો, વજન નિયંત્રણમાં રહેશે, સાંધાના દુખાવામાં રાહત મળશે

Webdunia
ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (18:16 IST)
1. શરીરના સોજા ઘટાડે 
શરીરમાં કેટ્લા પણ સોજા કેમ ન હોય , એને પીવાથી એ પણ ઓછું થઈ જાય છે. એમાં કરક્યૂમિન નામનો એક રસાયન હોય છે જે દવાના રૂપમાં કામ કરે છે. 
 
 
2. મગજની કરે સુરક્ષા
ભૂલવાના રોગ જેમ ડિંમેશિયા અને અલ્જાઈમર ને પણ એને નિયમિત સેવનથી ઓછું કરી શકાય છે. હળદર મગજ માટે સારી હોય છે. 
 
3. એંટી કેંસરના ગુણોથી ભરેલું 
કરક્યૂમિન હોવાના કારણે તાકતવર એંટીઓક્સીડેંટ હોય છે. આ કેંસર થતી કોશિકાઓથી લડે છે. 
 
4. પેટ ઠીક રાખે 
રિસર્ચ મુજબ હળદર રોજ ખાવાથી પિત્ત વધારે બને છે જેથી ભોજન આરામથી પાચન થઈ જાય છે. 
 
5. દિલની સુરક્ષા કરે 
હળદરવાળું  પાણી પીવાથી લોહી જમાતું નહી અને લોહીને ધમનિઓમાં જમાવ પણ દૂર થાય છે. 
 
6. અર્થરાઈટિસના લક્ષણોને મટાવે 
કરક્યૂમિનના કારણે આ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં દવાઓથી વધારે સારું કામ કરે છે. 
 
7. ઉમ્ર ઘટાડે 
હળદરના પાણી નિયમિત પીવાથી ફ્રી રેડિકલ્સથી લડ અવામાં સહાયતા મળે છે જેથી શરીર પર ઉમ્રના અસર ધીમે પડે છે. 
 
8. ટાઈપ 2 ડાયબિટીજના ખતરો ટાળે 
બાયોકેમિસ્ટ્રી અને બાયોફિજિકલ રિસર્ચની સ્ટડી મુજબ હળદરના નિયમિત સેવનથી ગ્લૂકોજના લેવલ ઓછું થઈ શકે છે અને ટાઈપ 2 2 ડાયબિટીજના ખતરો ટળી શકે છે. 
 
9. લીવરને બચાવે 
 હળદરના પાણી જિગરની રક્ષા ટાક્સિક વસ્તુઓથી કરે છે. અને ખરાબ થઈ લીવરને સેલ્સને ફરીથી ઠીક કરવામાં મદદ કરે છે. આ પિત્તશયને કામને ઠીક કરવામાં મદદ કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજકોટ: પેટ્રોલ પંપ એસોસિએશન પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ; અફવા ફેલાવવા બદલ કડક કાર્યવાહી

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, આ કંપનીએ દેશભરમાં ભાવ વધારો કર્યો છે. જાણો નવા ભાવ શું હશે.

પાકિસ્તાનમાં કોઈના પર વિશ્વાસ નથી, રણવીર સિંહની 'Dhurandhar' ની પાકિસ્તાનમાં અસર જોઈને ગભરાયો શાહિદ આફ્રિદી

Israel US Iran War: મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે ભારતની મોટી ચાલ: ડોલરને બદલે રૂપિયામાં ખરીદી શરૂ થતા અમેરિકી ચલણનું 'તેલ' નીકળ્યું.

500 રૂપિયાની ગેસ ફ્રી, સિક્યોરિટી ફી માફ, LPG છોડી PNG કનેક્શન લેનારાઓ માટે જોરદાર ઓફર

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 27 માર્ચ

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

Happy Ram Navami 2026 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Ram Navami 2026: રામનવમીના દિવસે ઘરે લાવો આ 5 વસ્તુઓ, જીવનની સમસ્યાઓ થશે દૂર, કાયમ રહેશે સુખ શાંતિ

Aaj nu panchang - આજનુ પંચાંગ -26 માર્ચ

આગળનો લેખ
Show comments