Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુસુફ પઠાણને ત્યા બીજા પુત્રનો જન્મ

Webdunia
શુક્રવાર, 22 એપ્રિલ 2016 (13:23 IST)
ભારતનો ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણ બીજી વખત પિતા બનતા તેમના પરિજનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. યુસુફના ભાઈ અને ક્રિકેટર ઈરફાન પઠાણે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટિ્‌વટર  મારફતે પોતાના ભાઈ યુસુફને શુભેચ્છા પાઠવી આ અંગે માહિતી આપી હતી. બોલીવુડ અભિનેતા અને  કોલકત્તા નાઈટ રાઈડર્સના ઓનર શાહરુખ ખાને પણ ટ્‌વીટ કરીને યુસુફ પઠાણને શુભેચ્છા પાઠવી  હતી. શાહરુખ ઉપરાંત કોલકત્તા નાઈટ રાઈડર્સના અન્ય ખેલાડીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટરોએ પણ યુસુફને શુભેચ્છા પાઠવી હતી. યુસુફ પઠાણની પત્નિ આફરીને પુત્રને જન્મ આપ્યો છે. ઈરફાન પઠાણે ટિ્‌વટ કરીને કહ્યુ હતું કે, ‘મુબારક હો મેરે ભાઈ, અલ્લાહની દુઆથી તેનુ સ્વાસ્થ્ય સારુ છે.’

યુસુફ પઠાણ અવાર-નવાર પોતાના પ્રથમ પુત્ર અયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતો રહે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩માં યુસુફ પઠાણના આફરીન સાથે નિકાહ થયા હતા. યુસુફ પઠાણે આફરીન સાથે વડોદરાથી ૬૦ કિલોમીટર દૂર નડિયાદના ફાર્મહાઉસ ખાતે નિકાહ કર્યા હતા. યુસુફની પત્નિ આફરીન ફિઝીયોથેરાપીસ્ટ છે. ૧૭ એપ્રિલ ૨૦૧૪માં યુસુફના ઘરે પ્રથમ પુત્ર અયાનનો જન્મ થયો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે, ઈરફાન પઠાણના લગ્નમાં પણ આફરીન ક્યાંય જોવા મળી
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Show comments