Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ પ્રદેશ કારોબારીનું ભવ્ય આયોજન બન્યો ચર્ચાનો વિષય

Webdunia
શનિવાર, 9 જુલાઈ 2022 (16:52 IST)
ભારતીય જનતા પાર્ટી(BJP)ના કલ્ચરમાં મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવેલું પ્રદેશ કારોબારીનું ભવ્ય આયોજન સૌકોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદેશ કારોબારીમાં 1000 કરતાં પણ વધુ અપેક્ષિત હોદ્દેદારો હાજર રહ્યા છે. પ્રદેશ કારોબારીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એસી હોલમાં દરેક હોદ્દેદાર માટે અલગ ટેબલ રખાયાં છે, જેના ઉપર કાજુ-બદામની સાથે સોફ્ટ ડ્રિંકની બોટલ પણ રાખવામાં આવી છે.

<

Attending BJP Gujarat State Executive Meeting at Surat. pic.twitter.com/Q4zuueSe0t

— Dr. Naresh Desai (@NareshDesai_) July 9, 2022 >
 
કોઈ મોટી કોર્પોરેટ કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગ મળતી હોય ત્યારે જે પ્રકારની વ્યવસ્થા સામાન્ય રીતે આપણે જોતા હોઈએ એ પ્રકારની વ્યવસ્થા દરેક ટેબલ ઉપર જોવા મળી છે.  દરેક ટેબલ પર આશ્ચર્યજનક રીતે અને સૌનું ધ્યાન આકર્ષી રહે છે એવા સૂકા મેવા છે. કાજુ, બદામ, કિસમિસ, ચોકલેટ અને ચણાના દાણા દરેકના ટેબલ ઉપર મૂકવામાં આવ્યાં છે. એક ટેબલ પર 400થી 500 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ મૂકવામાં આવ્યું છે.  એને લઈને પોતે હોદ્દેદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરેક ટેબલ પર ત્રણથી ચાર જેટલી સોફ્ટ ડ્રિંકની બોટલો પણ મૂકવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આગળનો લેખ
Show comments