suvichar

શરદી-ખાંસીથી લઈને જાડાપણું સુધી, ખૂબ ફાયદકારી શાહજીરું

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (06:45 IST)
ભારતીય મસાલોમાંથી એક છે શાહજીરું, તેને હિદીમાં કલૌંજીના નામથી પણ ઓળખાય છે. આ સ્વાદમાં થોડું કડવું હોય છે પણ ઠંડીમાં તેના સેવનના ઘણા ફાયદા છે. પણ તેની તાસીર ગર્મ હોય છે. તેના સેવન વધારે માત્રામાં નહી કરવું જોઈએ. આવો જાણીએ શું છે શાહજીરું ખાવાના ફાયદા. 
- શાહજીરુંના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ ચરબીન ઘટાડવામાં મદદગાર છે. 
- મોઢાની દુર્ગંધ અને ચાંદા દૂર કરે છે શાહજીરું. 
- શાહજીરું ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ હોય છે. 
- શરીરમાં થતાં દુખાવામાં પણ ઉપયોગી છે તેનો સેવન. 
- પાચન તંત્ર ઠીક કરે છે શાહજીરું
- શાહજીરું ન માત્ર ખાવાથી પણ તેનો લેપ પણ લગાવવાથી ખૂબ ફાયદાકારી હોય છે. 
- શાહજીરુંની રાખ હરસમસા પર લગાવવાથી હરસનો રોગ દૂર થાય છે. 
- જુકામમાં શાહજીરુંને શેકીને તેની પોટલી બનાવી સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 - ભાજપાએ 111 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, કર્યો થોડો ફેરફાર, જુઓ આખુ લિસ્ટ

યોગ ક્લાસની આડમાં નકલી નોટનું સામ્રાજ્ય: ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરતા પ્રદીપ ગુરુજીનો ભાઈ રાજકોટથી થયો અંડર ગ્રાઉંડ

કેરલ વિધાનસભા ચૂંટણી માટે BJP એ રજુ કર્યુ ઉમેદવારોનુ બીજુ લિસ્ટ, જુઓ કોને ક્યાથી મળી ટિકિટ

પાકિસ્તાનમાં બળતણ સંકટ વધુ ઘેરું: LPGના માત્ર 9 દિવસ અને તેલનો 11 દિવસ બાકી

પત્ની હોટલના રૂમમાં પ્રેમી સાથે હતી, પતિ પાછળથી આવ્યો, રૂમ ખુલતાં જ તે ચોંકી ગયો; પછી શું થયું...

વધુ જુઓ..

ધર્મ

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 20 માર્ચ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Aaj nu panchang - આજનુ પંચાંગ- 19 માર્ચ

આગળનો લેખ
Show comments