Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ- આ 4 વાત જે લોકો સમજી ગયા તેને સફળ થતા કોઈ રોકી શકતુ નથી

Webdunia
સોમવાર, 24 જાન્યુઆરી 2022 (08:01 IST)
વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય આવનારા સમયમાં કદાચ જ જોવા મળે. તેમના  દ્વારા જણાવેલી વાતો કળયુગમાં ખૂબ જ ઉપયોગી થઈ  રહી છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પંડિત ચાણક્યની અંદર રાજાઓ જેવા ગુણ હતા. માત્ર   આટલું જ નહી રાજનીતિ અને શાસ્ત્રોમાં તેમને  કોઈ હરાવી શકતુ નહોતુ. 
જો ચાણક્ય  ન હોત તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્ર્રાજ્ય ક્યારે ઉભુ ન  કરી શકતા, તમને વિશ્વાસ નહી થાય પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી કહેવાયુ કારણકે તેમની રણનીતિને વિદેશી રાજા પણ  સમજી શકતા નહોતા. 
 
જીવન બદલનારી ચાણકયની નીતિઓ 
 
મહાન પંડિત લોકોને શિક્ષા આપતા કહે છે કે માણસે  એવા ધનની ઈચ્છા ન  કરવી જોઈએ જે  બહુ કષ્ટ પ્રાપ્ત કરીને કે અધર્મના કાર્ય કરવાથી મળતું હોય, કારણકે અધર્મથી કમાવેલું ધન પેઢીના નાશનુ  કારણ બને છે. 
 
જે માણસ જરૂરથી વધારે ભોજન કરે છે, કઠોર શબ્દ બોલે છે અને સૂર્ય ઉદય થયા પછી ઉઠે છે તેનો કેટલો પણ મોટું વ્યકતિત્વ બની જાય પણ એ ક્યારે ધનવાન  બની શકતા નથી. 
 
કાંટો અને દુશ્મનથી બચવાના બે ઉપાય પગમાં જૂતા પહેરો અને તમારા વ્યક્તિત્વને એટલું ઉપર ઉઠાવો કે દુશ્મનને તમારી સાથે વાત કરતા પહેલા વિચાર કરવો પડે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

9 માર્ચનું રાશિફળ - આજે આ જાતકો બિનજરૂરી ગુસ્સા પર નિયંત્રણ રાખે

8 માર્ચનુ રાશિફળ- આજે મળશે કોઈ ખુશીના સમાચાર, તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહે

7 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

6 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

5 March- આજની રાશિ તમારા માટે શુભ છે

આગળનો લેખ
Show comments