Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri - BSNLમાં નીકળી નોકરીની તક, કોઈપણ પરીક્ષા આપ્યા વગર દર મહિને કમાવો 40 હજારની સેલેરી

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (12:08 IST)
સરકારી નોકરી. ભારત સંચાર નિગમ લિમિટેડમાં અનેક પદ પર આ ભરતી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કુલ 198 જૂનિયર ટેલીકોમ ઓફિસર  (JTO)  પદ પર આ અરજી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 11 ફેબ્રુઆરીથી આ અરજી શરૂ થશે.  આ પદ માટે અંતિમ તારીખ 12 માર્ચ નક્કી કરવામાં આવી છે. 
 
બીએસએનએલ પદની વિગત 
 
પદનુ નામ     - જૂનિયર ટેલીફોન અધિકારી (JTO)  
પદની સંખ્યા - 198 
સેલેરી  -   16400-40,500/- 
 
શૈક્ષણિક યોગ્યતા - ઈલેક્ટ્રિકલ/સિવિલ એંજિનિયરિંગમાં BE / B.Tech  કે સમકક્ષ અને GATE 2019ની પરીક્ષા પાસ કરી હોય. 
 
આયુ સીમા (12.03.2019ના રોજ) અરજી માટે ન્યૂનતમ વય 18 વર્શ અને અધિકતમ વય 30 વર્ષની નક્કી કરાઈ છે. 
 
અરજી ફી - જનરલ/ઓબીસી માટે 1000/- 
SC / ST 500 / - માટે 500/- 
 
અરજી ફીની ચુકવણી કેવી રીતે કરશો -  ડેબિટ કાર્ડ, ક્રેડિત કાર્ડ કે નેટ બેકિંગના માધ્યમથી પરીક્ષા ફીની ચુકવણી કરો. 
 
મહત્વપૂર્ણ તારીખ - 
અરજી જમા કરવાની તારીખ 11 ફેબ્રુઆરી 2019
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ - 12 માર્ચ 2019 
 
BSNL ખાલી પદ માટે કેવી રીતે અરજી કરશો 
 
યોગ્ય ઉમેદવાર વેબસાઈટ http://www.bsnl.co ના માધ્યમથી 11.02.2019 થી 12.03.2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. 
 
નોકરીનુ સ્થાન - અખિલ ભારતીય 
 
પસંદગીની પ્રક્રિયા - પસંદગી GATE 2019નો સ્કોર અને ઈંટરવ્યુના આધાર પર થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments