rashifal-2026

તુલસીના 5 પાન તમને બનાવી દેશે ધનવાન, કરો આ રીતે ઉપયોગ

Webdunia
બુધવાર, 14 નવેમ્બર 2018 (15:19 IST)
તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. સામાન્ય રીતે આ છોડ દરેક ઘરમાં જોવા મળી જાય છે અને દરેક શુભ કામમાં તેને સામેલ પણ કરવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તુલસીના પાન તમને અનેક રીતે મદદ કરી શકે છે.  ભલે પૈસાની સમસ્યા હોય કે પછી ઘરમાં  નકારાત્મક શક્તિઓ હોય.. દરેક પ્રકારની પરેશાનીમાંથી તુલસીના પાંચ પાન તમને મુક્તિ અપાવી શકે છે.. આવો જાણીએ કેવી રીતે 
 
1. જો તમારા ઘરમાં નકારાત્મક શક્તોનો અહેસાસ થઈ રહ્યો હોય તો સૂતા પહેલા તમારા ઓશિકા નીચે તુલસીના પાંચ પાન મુકી તો. તેનાથી ત્યાથી આ શક્તિઓ ભાગી જશે.. પણ ધ્યાન રાખજો કે તુલસીના પાન સાંજ પડતા પહેલા તોડી લેજો. 
 
2.  જે કપલ વચ્ચે પરસ્પર ન બનતુ હોય. દર બીજા દિવસે લડાઈ ઝગડો થઈ રહ્યો હોય તો તુલસીના 5 પાનને તમારી પાસે રાખો. આવુ કરવાથી પતિ પત્ની વચ્ચે લડાઈ ઝગડો ખતમ થઈ જશે.  
 
તમે તુલસીના પાન જ્ય પણ મુકો તે 24 કલાક પછી બદલી નાખો અને આવુ સતત 21 દિવસ સુધી કરો. જે સૂકા પાન છે તેને જળમાં પ્રવાહિત કરી દો. 
 
3. તુલસીના 5 પાનને એક લાલ કાગળમાં લપેટીને પૂજા સ્થળ પર મુકી દો અને તેની પૂજા કરો. આ પાનને તમારા મનની ઈચ્છા બતાવો. થોડા જ દિવસમાં તમને ફરક દેખાશે. આવુ કરવાથી સુતેલુ નસીબ જાગી જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઇન્દોર: માતાની સામે પાંચમા માળેથી કૂદી પડ્યો એક માણસ, મૃત્યુ પામ્યો કરુણ; પોલીસ પર થપ્પડ મારવાનો આરોપ

હોળીનો તહેવાર મૃત્યુના જાળમાં ફેરવાઈ ગયો: 17 વર્ષના છોકરાની મિત્રોએ છરીના ઘા મારીને હત્યા કરી

સબમરીન દ્વારા હુમલો આટલી મોટી વાત કેમ, કેવી રીતે બની શકે છે આ યુદ્ધનો ટર્નિંગ પોઈન્ટ

નાગપુરમાં 4 વર્ષના પૌત્રએ રંગ ઉડાવ્યો તો નાનીએ માસુમ પર નાખ્યુ ઉકળતુ પાણી, CCTV માં કેદ થઈ ખતરનાક ઘટના

"હું રાજ્યસભામાં જવા માંગુ છું," નીતિશ કુમારે એક પોસ્ટમાં આ જાહેરાત કરી.

આગળનો લેખ
Show comments