Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે Whatsapp થી કરો Indane, HP અને Bharat ગૈસ સિલેંડરની બુકિંગ

Webdunia
સોમવાર, 31 મે 2021 (12:08 IST)
પહેલા કરતા અત્યારે ગૈસ સિલેંડરની બુકિંગ કરવુ સરળ થઈ ગયો છે. કોઈ પણ કસ્ટમર એસએમએસથી સરળતાથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી તેમની ગૈસ બુકિંગ કરી શકે છે. પણ હવે તમે તમારા વાટસએપથી 
ગૈસ બુકિંગ સરળતાથી કરી શકશો. ઈંડેન, એચપી, ભારત ગૈસની બુકિંગ હવે વાટસએપથી કરી શકો છો. 
 
Indane GAS ના ગ્રાહકો 
ઈંડેન કંપનીના કસ્ટમર LPG ગૈસ સિલેંડરની બુકિંગ  7718955555 પર કૉલ કરીને કરી શકો છો. તે સિવાય વાટસએપ પર  REFILL લખીને 7588888824 પર વાટસએપ કરો. ગ્રાહકોને માત્ર આટલુ ધ્યાન રાખવુ છે કે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ વાટસએપ કરવું. 
 
HP GAS ના ગ્રાહક 
એચપીના ગ્રાહક વાટસએપ પર  9222201122 પર વાટસએપ મેસેજ મોકલી તમારો ગૈસ સિલેંડર બુકિંગ કરી શકો છો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી BOOK ટાઈપ કરી 9222201122 નંબર પર મોકલવો પડશે. તે સિવાય તમારા સબસિડીથી પણ સંકળાયેલી જાણકારી તેનાથી મેળવી શકશો. 
 
ભારત ગૈસ કસ્ટમર 
ભારત ગૈસ કસ્ટમરને 1 કે પછી  BOOK રજિસ્ટર્ડ મોબાઈલથી 1800224344 પર મોકલવો પડશે. ત્યારબાદ તમે બુકિંગ રિકવેસ્ટને એજેંસી સ્વીકર કરી લેશે અને તમારા વાટસએપ નંબર પર અલર્ટ આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એકલી રહેતી મહિલાઓએ તેમની સલામતી અને સ્માર્ટ લિવિંગ માટે આ ટિપ્સ અપનાવવી જોઈએ, જીવન સરળ બનશે.

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments