Webdunia - Bharat's app for daily news and videos

Install App

OMG! પતિને તલાક આપી મહિલાએ કૂતરાથી કરી લીધા લગ્ન બોલી પહેલાથી વધારે ખુશહાળ જીવન

Webdunia
મંગળવાર, 23 નવેમ્બર 2021 (15:45 IST)
સામાન્ય રીતે દરેક કપલ વચ્ચે એક યા બીજી બાબતને લઈને અણબનાવ હોય છે. પરંતુ આ બધું હોવા છતાં પણ બંને વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે. જો કે, કેટલાક કપલ્સ એવા હોય છે જે પોતાના દિલમાં વસ્તુઓ રાખે છે. પાછળથી સંબંધોમાં ખટાશ પેદા કરવા માટે આ પૂરતું છે. ક્યારેક વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવું જ કંઈક બ્રિટનની એક મહિલા સાથે થયું. પરંતુ આ પછી આ મહિલાએ જે પણ કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે. છૂટાછેડા લીધા પછી મહિલાએ એક કૂતરા સાથે લગ્ન કર્યા. એટલું જ નહીં, મહિલાનો દાવો છે કે તે કૂતરાથી વધુ ખુશ છે. તો ચાલો જાણીએ આ વિચિત્ર કિસ્સા વિશે.
 
અમાન્ડા રોજર્સ (Amanda Rodgers)  નામની આ મહિલા લંડનની રહેવાસી છે. 47 વર્ષની ઉંમરે, અમાન્ડાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા પછી તેના પાલતુ કૂતરા સાથે લગ્ન કર્યા. જો અમાન્ડાનું માનીએ તો તે તેના પાલતુ કૂતરાને હમસફર તરીકે પસંદ કરીને ખૂબ જ ખુશ છે. વેબસાઈટ ધ સનમાં છપાયેલા અહેવાલ અનુસાર, અમાન્ડાએ આ લગ્ન 2014માં ધામધૂમથી કર્યા હતા. ત્યારબાદ તેણે 200 લોકોની હાજરીમાં પોતાના પાલતુ કૂતરા શીબાને પોતાના સાથી તરીકે પસંદ કર્યો. આ મહિલાનું કહેવું છે કે ત્યારથી તે સુખી જીવન જીવી રહી છે.
 
પતિને તલાક આપ્યા પછી અમાંડા એકલા જીવન જીવી રહી હતી એક દિવસે તેણે તેમના પાલતૂ કૂતરાની સાથે રીતી-રિવાજથી લગ્ન કરી લીધા. અમાન્ડા કહે છે કે શેબા આજે તેના જીવનનો મહત્વનો ભાગ છે. શીબા માત્ર તેમની કાળજી જ નથી લેતી પણ તેમની ઉદાસી દૂર કરવામાં પણ મદદ કરે છે. એક ટીવી શો દરમિયાન અમાન્ડાએ જણાવ્યું કે તે 2 મહિનાની હતી ત્યારથી જ શીબાના પ્રેમમાં પડી ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments