Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફોન ન આપતા બાળકે માતાના માથા પર બેટ માર્યો બેભાન થતા છીની લીધુ મોબાઈલ જુઓ Video

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (10:53 IST)
social media


Boy Hits attck on Mother with bat- એક ચોંકવનારી ઘટનામાં એક 10 વર્ષીય છોકરાએ તેમની માતાને ક્રિકેટ બેટથી હુમલા કરી નાખ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે માતાએ તેના પુત્રને તેના મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો અને ગુસ્સામાં તેના ગાલ પર થપ્પડ મારી દીધી.
 
આ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠપકો સાંભળીને ગુસ્સે થયેલા છોકરાએ તરત જ તેના રૂમમાંથી બેટ લાવીને તેની માતાના માથા પર હુમલો કર્યો. હુમલા પછી, છોકરાએ તેની માતાની સ્થિતિની પરવા કર્યા વિના ફરીથી તેનો મોબાઈલ ઉપાડ્યો અને તેને જોવામાં વ્યસ્ત થઈ ગયો. દરમિયાન તેની માતા ગંભીર રીતે ઘાયલ અને બેભાન રહી ગઈ હતી.
 
ઘટનાના થોડા સમય બાદ ઘરના અન્ય સભ્યોએ મહિલાને જોઈ અને તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરી. હાલ મહિલાની હાલત નાજુક છે અને ડોકટરો તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. છોકરાની ઉંમર માત્ર 10 વર્ષ હોવાનું કહેવાય છે, જે આ ઘટનાને વધુ ચિંતાજનક બનાવે છે.
 
આ ઘટના મોબાઇલ અને ડિજિટલ ઉપકરણોના વધુ પડતા ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે તેવી ખતરનાક અસરો પર પ્રકાશ પાડે છે.

<

#मां ने #बेटे को मोबाइल चलाने से डाटा, गाल पर लगाया चांटा! गुस्से में बेटे ने मां की सिर पर बैट से किया हमला मां गंभीर रूप से घायल !!

घटना घर में लगे सीसीटीवी कैमरे में हुई कैद सीसीटीवी वीडियो सोशल मीडिया पर तेजी से हो रहा वायरल!!#ViralVideo #ShockingVideo #TrendingNews pic.twitter.com/lW9PJk86TE

— Jagdish_Sershiya_Official(GOVT TEACHER) (@JagdishSershiya) October 3, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

આગળનો લેખ
Show comments