Webdunia - Bharat's app for daily news and videos

Install App

સબંધ બનાવવાનો મૂડ ન હોય તો મહિલાઓ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે ?

Webdunia
ગુરુવાર, 24 મે 2018 (18:02 IST)
છોકરાઓ હમેશા આ વાતથી પરેશાન રહે છે કે જ્યારે પણ એ તેમના પાર્ટનરથી રોમાંટિક વાત કરવાની કોશિશ કરે છે એ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે. જો  તમારી સાથે પણ કઈક આવું જ હોય છે તો આ ખબર તમારા માટે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન મહિલા કરતા 20 ટકા વધારે હોય છે. જેના કારણે મહિલાઓ કરતા છોકરાઓ વધારે રોમાંટિક હોય છે. અત્યારે જ એક શોધમાં જણાવ્યું છે કે 40 ટકા મહિલાઓ સેક્સથી બચવા માટે હમેશા તેમના પાર્ટનરથી થાક અનુભવી કે પછી પીરીયડસ જેના ઘણા રીતના બહાના બનાવે છે. 
 
એક શોધ પ્રમાણે પુરૂષ વગર પ્રેમ કર્યા 20 દિવસ સુધી રહી શકે છે. પણ 20 દિવસથી વધારે થઈ જતા તેને ગભરાહટ થવા લાગે છે. પણ મહિલાઓ પુરૂષ કરતા પોતાના પર નિયંત્રણ રાખી શકે છે. શોધમાં જણાવ્યું છે કે મહિલાઓ વગર પ્રેમ કર્યા એક વર્ષ સુધી પણ રહી શકે છે. 
 
વધારેપણું મહિલાઓ ઑફિસ અને ઘરના કામ પૂરા કર્યા પછી પોતાને આટલું થાકેલું અનુભવ કરે છે. જે પછી સેક્સ જેવી વસ્તુ તેમના માટે સૌથી આખરે વિકલ્પ હોય છે. જેને એ હમેશા માથાનું દુખાવો જેના ઘણા બહાના બનાવીને અનજુઓ કરતી રહે છે. પણ મહિલાઓને પણ આ વાત સમજેવી જોઈએ કે સેક્સ એક નેચરલ સ્ટ્રેસ બસ્ટર હોય છે. આ તમારા તનાવને ઓછું કરવાની સાથે તમારા સંબંધને પણ મજબૂત બનાવે છે. 
 
તમને જાણીને હેરાની થશે કે મહિલાઓ ઘણીવાર તેમની કોઈ વિશને પૂરી કરવા માટે પણ આવું કરે છે. તેને લાગે છે કે જો તેમની આ વિશને પૂરા કરવા માટે આવું કરશે તો તેની વિશ જલ્દી પૂરી થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ