rashifal-2026

પરિણીત મહિલાઓ માટે શા માટે જરૂરી છે સિંદૂર લગાવવું, જાણો 5 જરૂરી વાત

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (08:54 IST)
બદલતા ફૈશન અને બીજી લાઈફના કારણે નવપરિણીત અને પરિણીત મહિલાઓ માથા પર સિંદૂર લગાવવાથી પરહેજ કરે છે. પણ શું તમે જાણો છો કે માથા પર લાગેલું સિંદૂર માત્ર ફેશન જ નહી તમારા જીવનનામાં પણ ખૂબ મહત્વ રાખે છે.. મહિલાના માથા પર લાગેલું સિંદૂર તમારી કિસ્મત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આવો જાણીએ કેવી રીતે.. 
માથા પર આ જગ્યાએ કદાચ ન લગાવવું સિંદૂર 
માન્યતા પ્રમાણે જે પણ મહિલા વચ્ચે માંગમાં સિંદૂર લગાવવાથી જગ્યા કિનાર પર સિંદૂર લગાવે છે, તેનો તેમના પતિની સાથે હમેશા ઝગડો રહે છે. 
છુપાવીને ન લગાવવું.
ધર્મ મુજબ જે મહિલા તેમના વાળમાં છુપાવીને સિંદૂર લગાવે છે, તેનો પતિનો માન સન્માન પણ લોકોથી હમેશા છુપાયેલો રહે છે. ખૂબ મેહનત પછી તેના પતિને સમ્માન નહી મળે છે. કદાચ આ કારણે કહેવાય છે કે સિંદૂર લાંબુ અને એવું હોવું જોઈએ જે બધાને જોવાય. 
 
સિંદૂરમાં હોય છે પારા 
વૈજ્ઞાનિકની માનીએ તો સિંદૂર લગાવવાથી આરોગ્યના ઘણા ફાયદા પણ હોય છે. આમ તો જ્યારે કોઈ છોકરીના લગ્ન હોય તો તેના પર ઘણી જવાબદારીઓ આવી જાય છે. જેના કારણે તેને ઘણી વાર તનાવ પણ થવા લાગે છે. જે માથાના દુખાવો અનિદ્રા જેવી સમસ્યાઓને જન્મ આપે છે. કહેવાય છે કે આ સમસ્યાઓથી બચવા માટે સિંદૂર લગાવવાથી સલાહ અપાય છે. સિંદૂરમાં રહેલ મિશ્રિત પારા મગજ માટે પણ ખૂબ લાભદાયક હોય છે. આ મગજને ઠંડું રાખવાની સાથે તનાવ નહી થવા દે છે. 
 કરચલીઓ નહી પડે 
સિંદૂરમાં પારા જેવી ધાતુ વધારે હોવાના કારણે ચેહરા પર જલ્દી કરચલીઓ નહી પડે છે સાથે જ તેનાથી સ્ત્રીના શરીરથી નિકળતી વિદ્યુતીય ઉત્તેજનાને નિયંત્રિત કરે છે.
 

મનને શાંત રાખે છે સિંદૂર 
વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી જુઓ તો એક મહિલા જ્યારે સિંદૂર લગાવે છે તો તે સિંદૂર તેમના મનને શાંત રાખવામાં મદદ કરે છે. સિંદૂર રક્ત સંચારની સાથે યૌન ક્ષમતાઓને પણ વધારવાના કામ કરે છે. 
સિંદૂર 
માનવું ચેકે સિંદૂર લગાવતા સમયે જો કોઈ સુહાગન મહિલાના હાથથી સિંદૂરની ડિબિયા પડી જાય તો માનવું છે કે તેમના પતિને કોઈ રીતે હાનિ પહોંચશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી કરી

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', અલ્હાબાદ હાઇકોર્ટનો મોટો નિર્ણય

મોટાથી મોટા યુદ્ધ માટે ભારતની ફુલ તૈયારી, રક્ષા ક્ષમતા વધારવા માટે 2.38 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી

IPL 2026: SRH પોતાના બીજા ખિતાબ માટે લડશે, પહેલી ટક્કર RCB સામે થશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભલામણ નહીં ચાલે, નીતિન પટેલે કહ્યું - 10,000 ઉમેદવારોની પસંદગી માત્ર યોગ્યતાના આધારે થશે

વધુ જુઓ..

ધર્મ

Kamada Ekadashi 2026: 28 કે 29 માર્ચ, ક્યારે રાખવામાં આવશે કામદા એકાદશીનુ વ્રત ? જાણો તારીખ અને પૂજા વિધિ

Aaj nu panchang - આજનુ પંચાંગ -27 માર્ચ

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

Happy Ram Navami 2026 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Ram Navami 2026: રામનવમીના દિવસે ઘરે લાવો આ 5 વસ્તુઓ, જીવનની સમસ્યાઓ થશે દૂર, કાયમ રહેશે સુખ શાંતિ

આગળનો લેખ