Festival Posters

ગુજરાતી હેલ્ધી રેસીપી - પુડલા

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (14:34 IST)
સામગ્રી - ૨૦૦ ગ્રામ ચણાનો લોટ, એક ચમચી લસણની પેસ્‍ટ, એક ચમચી આદુની પેસ્‍ટ, એક ચમચી અજમો, એક ચમચી લાલ મરચાનો પાવડર, હળદર, સ્‍વાદ પ્રમાણે મીઠું, 2 ચમચા કોથમીર અથવા મેથી બારીક સમારેલી. થોડુ તેલ.
 
બનાવવાની રીત - ચણાના લોટમાં પાણી નાખી મીઠું, અજમો અને હળદર નાખવા, હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટના ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જઈને બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી એવું ખીરું તૈયાર કરવું. પુડલા માટે ખીરુ બનાવો. હવે તેમા મેથી કે કોથમીર ઝીણી સમારીને નાખો. આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને હલાવો.   ગેસ પર નોન-સ્‍ટીક તવાને ગરમ કરી તેમાં એક ચમચી તેલ લગાવી ખીરૂ રેડી પુડલા બનાવો. પુડલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેક્યા બાદ દહીં કે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બિલાસપુરમાં બર્ડ ફ્લૂનો ભય; 10 કિમીના દાયરામાં ચિકન અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ

હિલ સ્ટેશન પર જન્મદિવસ ઉજવવા માટે લૂંટ, દિલ્હીમાં 7 સગીરોની ધરપકડ

વંદે ભારત પર ખરાબ ભોજન પીરસવું મોંઘુ પડ્યું, IRCTC ને 10 લાખ રૂપિયા અને સેવા પ્રદાતા ને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: બસમાં આગ લાગતાં 10 મુસાફરો જીવતા બળી ગયા, ચીસો ગુંજી ઉઠી

ગુજરાત સરકારનો મોટો વહીવટી ફેરફાર: 3 IAS અધિકારીઓની બદલી અને નિમણૂક

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 27 માર્ચ

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

Happy Ram Navami 2026 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Ram Navami 2026: રામનવમીના દિવસે ઘરે લાવો આ 5 વસ્તુઓ, જીવનની સમસ્યાઓ થશે દૂર, કાયમ રહેશે સુખ શાંતિ

Aaj nu panchang - આજનુ પંચાંગ -26 માર્ચ

આગળનો લેખ
Show comments