Festival Posters

બર્લિનમાં આતંકી હુમલો, ભરબજારમાં ઘુસ્યુ ટ્રક, 12 લોકોના મોત

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:36 IST)
બર્લિનના એક વ્યસ્ત ક્રિસમસ બજારમાં એક ટ્રકે ત્યના લોકોને કચડી નાખ્યા જેમા ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા અને 48 અન્ય ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાને શંકાસ્પદ આતંકવાદી હુમલો બતાવ્યો છે.  વાહન ગઈકાલે એક જાણીતા ચારરસ્તા પાસે ભીડમાં રોનક ભર્યા એક ક્રિસમસ બજારમં ઘુસી ગયુ.  ત્યારબાદ એંબુલેંસ અને ભારે હથિયારોથી લૈસ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. આ ભયાનક ઘટનાએ ફ્રાંસના નીસમાં જુલાઈમાં થયેલ એક ટ્રક હુમલાની યાદ તાજી કરાવી દીધી. 
ગૃહમંત્રી થૉમસનુ નિવેદન 
 
ગૃહ મંત્રી થૉમસ દે મેજિઅરે સરકારી ટેલીવિઝન ચેનલને કહ્યુ, "હુ હાલ હુમલો શબ્દનો પ્રયોગ નથી કરવા માંગતો પણ અનેક વસ્તુઓ આ આરોપ તરફ ઈશારો કરી રહી છે. 
 
ઘટનામાં 12 લોકોના મોત અને 48 ઘાયલ 
 
પોલીસે કહ્યુ કે ક્રિસમસથી એક અઠવાડિયાથી પણ ઓછા સમય પહેલા આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા છે અને 48 અન્ય ઘાયલ થયા છે.  ઓસ્ટ્રેલિયાઈ પ્રત્યક્ષદર્શી તૃષા ઑ નીલે ઓસ્ટ્રેલિયાઈ પ્રસારણ નિગમને જણાવ્યુ કે "જ્યારે ટ્રક ભીડભરેલા બજારમાં ઘુસ્યુ તો એ સમયે તે ઘટનાસ્થળ પર થોડા જ મીટરનું અંતર હતુ. તેમણે કહ્યુ, "હુ ઝડપી ગતિથિ આટલા મોટા કાળા ટ્રકને જોયુ જેણે બજારમાં ઘુસીને અનેક લોકોને કચડી નાખ્યા અને ત્યારે લાઈટ બંધ થઈ ગઈ અને બધુ જ નષ્ટ થઈ ગયુ." 
વધુ જુઓ..

જરૂર વાંચો

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

World Wildlife Day- 3 માર્ચે ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવન દિવસ, અહીં જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો છે

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments