Dharma Sangrah

હોટલના રૂમમાં લવરને પ્રેમ કરવું નહી ગણાય અપરાધ

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (17:44 IST)
ઘણા બ્વાયફ્રેંડ ગર્લફ્રેંડને પોલીસથી નહી ડરવું જોઈએ કારણકે હોટલના રૂમમાં તમે એક સાથે રહી શકો છો. 
 
હોટલના રૂમમાં લવરને પ્રેમ કરવું નહી ગણાય અપરાધ પોલીસ નહી કરી શકતી અરેસ્ટ 
 
ઘણા અનમેરિડ લવર વિચારે છે કે હોટલમાં એક સાથે રહેવાથી પોલીસ તેમને અરેસ્ટ કરી શકે છે પણ તમને જણાવી નાખે કે આવું કોઈ કાનૂન નથી જેમાં આ વસ્તુને ખોટું 
 
ગણાય. આ તમારો અધિકાર છે કે તમે તમારી લવરની સાથે એક રૂમમાં રહી શકો છો. 
 
જો ક્યારે તમે હોટલમાં લવરની મરજી સાથે રોકાયેલા છો અને જો પોલીસ તમારાથી પૂછપરછ કરે છે તો તમે વગર ગભરાયા વાત કરી શકો છો કારણ કે તમારું આ કામ 
 
ગુનાહની શ્રેણીમાં નહી ગણાય છે. કાનૂની રીતે પોલીસ તમને અરેસ્ટ પણ નહી કરી શકે છે. 
 
* જો કોઈ લવર્સ વગર લગ્ન કર્યા લીવ ઈન રિલેશનશિપમાં રહે છે તો કાનૂની રીતે પાર્ટનર જ ગણાય છે. લીવ ઈન રિલેશનશિપમાં રહેનાર છોકતી તેમના પતિની સંપત્તિની 
 
ભાગીદાર રહેશે. 
 
* જો કોઈ લવર તેમની મરજીથી શારીરિક સંબંધ બનાવે છે તો તેને કાનૂની રીતે પાર્ટનર જ ગણાય છે. 
 
* 18 વર્ષથી મોટા છોકરા છોકરી તેમની મરજીથી શારીરિક સંબંધ બનાવી શકે છે. તેમના પર કોઈ રોક નહી લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments