Biodata Maker

Palmistry Tips - ભાગ્યશાળીના હાથમાં હોય છે આ રેખા

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (00:46 IST)
લોકોમાં હસ્તરેખા મુજબ પોતાનુ ભવિષ્ય જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છે. જ્યોતિષમાં હસ્તરેખા મુજબ હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ વિશે ઘણુ બધુ બતાવી શકાય છે. હસ્તરેખામાં હાથમાં નિશાન દ્વારા પણ ઘણી વાતો બતાવવામાં આવે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે આવા જ કેટલાક નિશાન વિશે. 
 
જ્યોતિષનુ માનીએ તો જે લોકોના હાથમાં એમ (M)નું નિશાન હોય છે એ લોકોને સફળતા જરૂર મળે છે. આ લોકોમાં લીડરશીપના ગુણ હોય છે અને આ લોકો જીવનમાં ઘણુ બધુ મેળવે છે. આ લોકોની એક વિશેષતા હોય છે. આ લોકો સાથે કોઈ ખોટુ બોલુ શકતુ નથી. ઉલ્લેખનીય છે કે આ લોકો જો કોઈ ખોટુ બોલી રહ્યુ હોય તો તેને સહેલાઈથી પકડી લે છે. 
 
જે લોકોના હાથમા  'M' નું નિશાન હોય છે એવા લોકો હંમેશા આગળ વધે છે અને કોઈપણ પરિસ્થિતિનો અડગ રહીને સામનો કરે છે અને કોઈપણ પરેશાનીથી ગભરાઈને પાછળ હટતા નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

નાસિક નો 'ગૉડમેન', પ્રેગનેંટ મહિલા સાથે રેપ, રિમોટવાળા સાંપનો ભય, 100 રૂ. ના બીજને 1 લાખ રૂપિયામાં વેચતો

GT Swot Analysis: શુ શુભમન ગિલની કપ્તાનીમા કમાલ કરી શકશે ગુજરાત ટાઈટંસ ? શુ છે ટીમની તાકત અને કમજોરી

પોતાનાથી 15 વર્ષ નાના ભાડૂઆત પ્રત્યેના પ્રેમમાં અંધ થઈને, પુત્રવધૂએ બધી હદો વટાવી દીધી અને તેની સાસુની હત્યા કરી દીધી.

PSL-2026 મા દર્શકો નહી જોવા મળે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય, થશે કરોડોનુ નુકશાન

એક ટ્રક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ સાથે અથડાઈ, જેમાં સાત લોકોના મોત થયા

આગળનો લેખ
Show comments