rashifal-2026

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Webdunia
રવિવાર, 25 જાન્યુઆરી 2026 (23:52 IST)
77th Gantantra Diwas Ni Shubhkamnao : આ વર્ષે, જૂના, ફોરવર્ડ કરેલા Happy Republic Day  સંદેશાઓ છોડો. અમે તમારા માટે સંદેશાઓ, કવિતાઓ અને ક્વોટ્સ લાવ્યા છીએ જે તમારા મિત્રો અને સંબંધીઓને ગર્વ કરાવશે. તેમને કોપી કરો અને તમારા WhatsApp સ્ટેટસને અનોખા બનાવો!
 
republic day wishes in gujarati
 
1. ન જીવો ધર્મના નામ પર 
  ના મરો ધર્મના નામ પર 
   માણસાઈ જ ધર્મ છે વતનનો
   બસ જીવો વતનના નામ પર  
Happy 77th Republic Day 2026!
republic day wishes in gujarati
2. હર કરમ અપના કરેંગે 
   યે વતન તેરે લિયે 
   દિલ દિયા હૈ જાન ભી દેંગે 
   હે વતન તેરે લિયે 
26 મી જાન્યુઆરીની શુભકામના 
 
republic day wishes in gujarati
3  .  થોડો ખુમાર તિરંગાની આન નો છે 
   તો થોડો ખુમાર માતૃભૂમિની શાન નો છે.  
    અમે લહેરાવીશુ દરેક જગ્યાએ આ તિરંગો 
    ખુમાર આ હિન્દુસ્તાનની શાનનો છે.   
    પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા 
republic day wishes in gujarati
4  . જે જોશથી ઉકળે નહી એ લોહી નથી પાણી છે 
   જે દેશના કામ ન આવે બેકાર એ જવાની છે  
   ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના  
republic day wishes in gujarati
5 . આપ સલામી આ તિરંગાને 
    જેનાથી તારી શાન છે, 
    માથુ હંમેશા ઉંચુ રાખજે તેનુ 
   જ્યા સુધી દિલમાં જીવ છે  
 પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા 

republic day wishes in gujarati
6 . ચઢી ગયા ફાંસી પર અને
     છાતી પર ગોળી ઝીલી છે 
    પ્રણામ કરીએ છીએ એ શહીદોને
      જે દેશ માટે કુરબાન થયા છે 
   26 મી જાન્યુઆરીની શુભકામના 
 
      
republic day wishes in gujarati
7.  ન પૂછશો દુનિયાને કે શુ છે આપણી કહાની 
    આપણી ઓળખ તો બસ એજ કે આપણે છીએ હિન્દુસ્તાની 
    Happy Republic Day 2026 
republic day wishes in gujarati
 8. આન દેશની, શાન દેશ ની 
    દેશ ની આપણે સંતાન છીએ 
    ત્રણ રંગોથી રંગાયો ત્રિરંગો 
    આપણી આ જ ઓળખ છે 
     Happy Republic Day 2026 
 
republic day wishes in gujarati
9. છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની
   નએ દૌર મેં લિખેંગે, મિલ કર નઈ કહાની
    હમ હિંદુસ્તાની,  હમ હિંદુસ્તાની
   Happy Republic Day 2026 
 
  
happy republic day wishes
 10    જબ ઘાયલ હુઆ હિમાલય, ખતરે મેં પડ઼ી આઝાદી
        જબ તક થી સાઁસ લડ઼ે વો ફિર અપની લાશ બિછા દી
        સંગીન પે ધર કર માથા સો ગએ અમર બલિદાની
        જો શહીદ હુએ હૈં ઉનકી જ઼રા યાદ કરો કુર્બાની
           26 મી જાન્યુઆરીની શુભકામના 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs NZ ફાઈનલનો જંગ: અમદાવાદમાં ક્રિકેટ ફીવર વચ્ચે રેલવેની ‘સ્પેશિયલ’ ભેટ, મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે ખાસ ટ્રેનો

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025 પરિણામ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર - રસોઈ ગેસનાં બાટલાની કિમત વધી, જાણો દિલ્હી-મુંબઈ થી લઈને મોટા શહેરોના લેટેસ્ટ ભાવ

IND vs ENG 2nd Semi-Final: ટીમ ઈન્ડિયાની ધમાલ, કપ્તાન સૂર્યાના 5 નિર્ણયોની કમાલ, હવે ભારતીય કેપ્ટનનાં થઈ રહયા છે વખાણ

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments