Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી મજેદાર જોક્સ

ગુજરાતી મજેદાર જોક્સ
, ગુરુવાર, 2 મે 2019 (16:58 IST)
એક માણસ વોટ કરીને બૂથથી બહાર આવ્યા 
 
ત્યારે એક કાકાએ પૂછ્યું 
 
શું ભાઈ નાખી આવ્યો 
 
ભાઈ- ના કાકા અમે ક્યાં નાખ્યા 
 
નાખતા તો અમારા દાદા-બાબા હતા 
 
અમે તો ફકત દબાવીને આવ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- છોકરીઓ દુપટ્ટો કેમ પહેરે છે ? જવાબ સાંભળી તો લો એક વાર