ટીચર- ધારો કે હું તને
10 લાડુ આપ્યા
લાલિયો- પણ સર તમે તો મને એક પણ નહી આપ્યું
ટીચર-માની લે માનવામાં તારા બાપાનો શું જાય છે ???
લાલિયો - ઠીક છે
ટીચર- તૂ મને તેમાથી 5 લાડું પરત આપ્યા
તો તારી પાસે કેટલા લાડું વધ્યા
લાલિયો- 20
ટીચર - કેવી રીતે
લાઇયો- માની લો માનવામાં તમારા બાપાનો શું જાય છે???