Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે પાણીને આટલું સાફ કરી નાખશે આ શાક, ઘરની બહાર ફેંકી નાખશો વાટર પ્યૂરીફાયર

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (11:38 IST)
આ તો બધા જાણે છે કે પાણી અમારા માટે ખૂબ જરૂરી છે. દરેક માણસને દરરોજ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. કારણકે આ અમને સ્વથ રાખવામાં મદદ કરે છે. પણ શું તમે જાણો છો કે જે પાણી અમે પી રહ્યા છે એ શુદ્ધ છે કે નહી? જો કર્યો છે તો સારી વાત અને નહી કર્યો તો પણ હવે તમને પરેશાન થવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને જણાવીશ કેવી રીતે તમે સરળતાથી ઘરે જ પાણીને પીવા યોગ્ય બનાવી શકો છો. 
 
પાણીને ઘર પર સાફ કરવા માટે તમને માત્ર એક શાકની જરૂર પડશે. તમને ડ્રમસ્ટિક કે સરગવોના નામતો સાંભળ્યું હશે. અત્યારે જ એક શોધમાં ખબર પડ્યું કે સરગવોના બીયડ પાણીને સાફ કરવામાં મદદ કરે છે. 
 
અમેરિકાના કારનેગી મેલેન વિશ્વવિદ્યાલયના શોધના જળશોધન માટે ખૂબ સસ્તો અને પ્રભાવી ઉપાય શોધ્યું છે. આ પ્રયોગનો નામ એફ સેંડ છે જેમાં રેતી અને સરગવાની મદદથી જળશોધન કરાય છે. અત્યારે શોધકર્યા આ વાત જાણવામાં છે કે આ રીતે પાણી કેટલો સાફ કરી શકાય છે અને શું આ પાણી અમે રોગોથી બચાવી શકાય છે. 
 
કેવી રીતે કરે છે ગંદગીનો નાશ 
સરગવાની ફળીના બીયડના પાઉડર બનાવી ગંદા પાણીના વાસણમાં નાખી દો. આ ગુચ્છાના રૂપમાં ફેરવાઈ જશે. આ ગુચ્છો પાણીમાં રહેલ અશુદ્ધ કણને એક સાથે એકત્ર કરે છે અને નીચે તળિયામાં બેસી જાય છે. સરગવાની ફળીના બીયડ પાણીમાં રહેલ બેક્ટીરિયાને પણ મૂળથી ખત્મ કરી નાખે છે. સરગવોના ફળીનો 
ઉપયોગથી પાણીમાં રહેલ ગંદગીમાં 80 ટકાથી લઈને 99.5 ટકા અને બેક્ટીરિયાની સંખ્યામાં 90 ટકા સુધી કમી આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનારા બે રમતવીરો તેમના પોલ વોલ્ટરને રિક્ષામાં હોટલ લઈ ગયા.

અડધી રાત્રે રૂમમાં શું બન્યું? પત્નીએ તેના પતિનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો,

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

આગળનો લેખ
Show comments