rashifal-2026

'સાહો' નુ પ્રથમ સોંગ 'સાઈકો સઈયા' નુ ટીઝર રિલીઝ, જોરદાર છે પ્રભાસ અને શ્રદ્ધાનો ડાંસ

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (16:08 IST)
. બાહુબલી પ્રભાસ ટૂંક સમયમાં જ બોલીવુડમાં એંટ્રી કરવાનો છે. ફિલ્મ સાહો તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. જેમા તેમની સાથે શ્રદ્ધા કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.  અત્યાર સુધી આ ફિલ્મમાં અનેક મોટ પોસ્ટર રજુ થઈ ચુક્યા છે. તો બીજી બાજુ થોડા સમય પહેલા ફિલ્મનુ ટીઝર પણ રજુ કરવામાં આવી ચુક્યુ છે.  જે લોકોને ખૂબ ગમ્યુ હતુ.  હાલ હવે મેકર્સ ફિલ્મનુ પ્રથમ સૉન્ગ સાઈકો સઈયા નું ટીઝર રજુ કર્યુ છે જેમા પ્રભાસ અને શ્રદ્ધાના ડાંસ મુવ્સ જોવા મળી રહ્યા છે. 
 
ફિલ્મના આ ગીતમાં શ્રદ્ધા એક ડાર્ક ગ્રીન શિમર ડ્રેસમાં જોવા મળી રહી છે.  તો બીજી બાજુ પ્રભાસ બ્લેક કલરના આટટફિટમાં દેખાય રહી છે. ફિલ્મનુ આ ગીત કોઈ ક્લબમાં શૂટ કરવામાં આવ્યુ છે. હાલ આ પુરા ગીતમાં શ્રદ્ધાનો સેક્સી અવતાર જોવા લાયક છે. 
 
સાહોમાં પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ આ વષે 15 ઓગસ્ટના રોજ રજુ થશે . જે સુજીત કુમાર ડાયરેક્ટ કર્યો છે.  આ ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, એવલિન શર્મા, ચંકી પાંડે અને મહેશ માંજરેકાર જેવા કલાકાર પણ જોવા મળશે.  ફિલ્મ હિન્દી ઉપરાંત  તમિલ અને તેલુગુ ભાષામાં રજુ થશે. 
 
સમાચારનુ માનીએ તો પ્રભાસ આ ફિલ્મમાં એક જાસૂસની ભૂમિકા ભજવી રહ્યા છે  હાલ ફેંસ સાહોના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

આગળનો લેખ