Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનાં વિકાસ માટે કોણે કેટલા નાણા આપ્યા

Webdunia
मंगलवार, 4 दिसंबर 2012 (11:30 IST)
P.R
વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતના વિકાસ માટે કોણે કેટલા નાણા ફાળવાયા છે તેને લઈને પણ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે આ સંબંધમાં એકબાજુ આંકડા રજૂ કરીને વિકાસ માટે વધુ નાણાં આપ્યા હોવાનો દાવો કર્યો છે. બીજી બાજુ ભાજપે આ માટે બીજી દલીલો રજૂ કરી છે. ભાજપના નેતાઓનું કહેવુ છે કે યુપીએ દ્વારા ગુજરાતની હંમેશા અવગણના થઈ રહી છે. એકબાજુ એનડીએ શાસને ગુજરાતને 26 હજાર કરોડ આપ્યા જ્યાર યુપીએ શાસને ગુજરાતને 60 કરોડ રૂપિયા આપ્યા છે. કોણે કેટલા નાણાં આવ્યા તેની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.


વિભાગ એનડીએ ................... યુપીએ
(1990-2000) --------------------- (2004-2009)
કૃષિ અને સહકાર 280.44 ---------------------- 1514.53
શિક્ષણ 506.83 --------------------- 1715.05
નાગરિક પુરવઠો 864.15 --------------------- 3462.17
( અનાજમાં સબસીડી)
આરોગ્ય અને પરિવાર કલ્યાણ 864.15 --------------------- 400.55
ગૃહ 254.28 --------------------- 400.55
કાયદો અને ન્યાય 27.11 -------------------- 55.73
નર્મદા અને જળસંપત્તિ 164.29 --------------------- 2181.71
ગ્રામ વિકાસ 2024.68 --------------------- 3628.22
વિજ્ઞાન અને પ્રોધોગિકી 3.73 --------------------- 133.32
સામાજીક ન્યાય અને સશક્તિકરણ 1494.60 --------------------- 2594.02
જેએનઓયુએમ 38.57 ---------------------- 372.22
શહેરી અને ગરીબો માટે પ્રાથમિક સુવિદ્યા 00 ----------------------- 972.43
મહિલા અને બાળ કલ્યાણ 281.10 ---------------------- 640.42
કેન્દ્રીય કરવેરામાં રાજ્યને મળેલો હિસ્સો 9459.04 ------------------ ---- 19979.86
અન્ય વિભાગો સહિત 26,000 --------------- 60,000
ગુજરાતને કુલ ફાળવણી

जरूर पढ़ें

Bomb threat : 50 उड़ानों में बम की धमकी मिली, 9 दिन में कंपनियों को 600 करोड़ का नुकसान

महाराष्ट्र में महाविकास अघाड़ी के बीच सीटों का फॉर्मूला तय

गुरमीत राम रहीम पर चलेगा मुकदमा, सीएम मान ने दी अभियोजन को मंजूरी

Gold Silver Price Today : चांदी 1 लाख रुपए के पार, सोना 81000 के नए रिकॉर्ड स्तर पर

दो स्‍टेट और 2 मुख्‍यमंत्री, क्‍यों कह रहे हैं बच्‍चे पैदा करो, क्‍या ये सामाजिक मुद्दा है या कोई पॉलिटिकल गेम?

सभी देखें

नवीनतम

तुर्किये की राजधानी अंकारा में बड़ा आतंकी हमला, कई लोगों की मौत

Maharashtra Election : शिवसेना UBT ने जारी की पहली लिस्ट, 65 उम्मीदवारों का किया ऐलान

Modi-Jinping Meeting : 5 साल बाद PM Modi -जिंनपिंग मुलाकात, क्या LAC पर बन गई बात

Pakistan : त्यौहारों से पहले हिंदू और सिख परिवारों को मिलेगी नकद राशि, पंजाब प्रांत की सरकार ने किया ऐलान

जज साहब! पत्नी अश्लील वीडियो देखती है, मुझे हिजड़ा कहती है, फिर क्या आया कोर्ट का फैसला

Show comments