Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) જયંતી

Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (10:07 IST)
જીવનકાળ-12 જાન્યુઆરી 1863 થી 4 જુલાઈ 1902 સુધી 
વાસ્તવિક નામ- નરેંદ્રનાથ દત્ત 
ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભારતના આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ વેદાંત દર્શન અમેરિકા અને યૂરોપમાં સ્વામી વિવેકાનંદના કારણે જ પહોંચ્યુ. 
 
* તેને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી કે આજે પણ સમાજ માટે તેનો કામ કરી રહી છે. 
* વિવેકાદનંદનો જનમદિવસ 12 જાન્યુઆરીને દરેક વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Share Market - શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 75 પોઈન્ટ ઉછળ્યો

આસામમાં પૂરના કારણે તબાહી ચાલુ, 78 લોકોના મોત, 7 જિલ્લા હજુ પણ પાણીમાં ડૂબી ગયા; 300,000 થી વધુ લોકો પ્રભાવિત

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, તમારા શહેરમાં નવીનતમ ભાવ જાણો

અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો: 2.6ની તીવ્રતા નોંધાઈ, કોઈ નુકસાન નહીં

યોગેશ પટેલના નિધન બાદ માંજલપુરમાં આજે મતદાન : સતીષ પટેલ અને ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર

વધુ જુઓ..

ધર્મ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 જુલાઈ 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ગુરૂ પૂર્ણિમા પર કરી લો સહેલો ઉપાય, કર્જથી મળશે મુક્તિ, ધન લાભ અને વેપારમાં પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments