Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold Latest Price Today: સોના-ચાંદીના ભાવ, ભાવમાં જબરદસ્ત વધારો; આજે આ 10 ગ્રામનો ભાવ છે

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2023 (13:20 IST)
સોના ચાંદીની કીમતમાં ફેબ્રુઆરીથી શરૂઆતમાં પણ રેકાર્ડ બનાવ્યો હતો. પણ પછી તેમાં ગિરાવટ આવી હતી. જાણકારોનુ માનવુ છે કે આ વર્ષે દિવાલી સુધી બન્ની કીમતી ધાતુઓ તેજીનો નવો રેકાર્ડ બનાવશે. 
 
Gold Price 5th April: સોના અને ચાંદીની કીમત દરરોજ નવો રેકાર્ડ બનાવી રહી છે. સોનાની કીમત ગયા થોડા દિવસ સતત તીવ્રતાનો સિલસિલો જોવાઈ રહ્યુ છે. 
 
ગયા દિવસોથી સતત તેજી જોવાઈ રહી છ્ ગયા દિવસો 60 હજારના પાર જતા સોના તેજીનુ બીજો રેકાર્ડ બનાવી રહ્યુ છે બુધવાએ સોના વધી 61000 રૂપિયા અને ચાંદી 75000 રૂપિયાના સ્તર પર ચાલી ગઈ. સોના અને ચાંદીએ ફેબ્રુઆરીથી શરૂઆતમાં પણ રેકાર્ડ બનાવ્યા હતા. પણ પછી તેમાં ગિરાવટ નોંધાઈ હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ -લંડનની યાત્રાનુ ઈનામ

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

આગળનો લેખ
Show comments