Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vahli Dikri Yojana 2022 - વ્હાલી દીકરી યોજના

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (00:36 IST)
વ્હાલી દીકરી યોજના Gujarat Vahli Dikri Yojana 2022
 
શું લાભ મળશે?
 • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4૦૦૦/-ની સહાય.
 • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.6૦૦૦/-ની સહાય.
 • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.1,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
 • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
 
આ યોજના માટે અરજી કરવાનું ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 
 
લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 
-  દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (2,00,000 થી ઓછી આવક મર્યાદા)
-  દીકરીના માતા-પિતા ના આધારકાર્ડ
-  દીકરીના માતા-પિતા નો જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ નો દાખલો)
-  દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટ બીલ/વેરાબિલ)
-  દીકરીનો જન્મ નો દાખલો 
 
યોગ્યતાના પાત્રતા 
આ યોજના પરિવારની પ્રથમ બે દીકરીઓ માટે છે
અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે
અરજદારના પરિવારની વાર્ષિક આવક  રૂ.2 લાખ થી વધુ ન હોવી જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉનાળો આવે તે પહેલા કરો આ ૩ કામ, શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે અને શરીર રોગોથી રહેશે દૂર

શું તમારો ફોન રંગના પાણીમાં પલળી ગયો છે? તો ન કરશો આ ભૂલ, આ રીતે તમારો સ્માર્ટફોન કોઈપણ ખર્ચ વિના ઠીક થઈ જશે.

ઉનાળામાં દૂધમાંથી બનેલા સ્પેશિયલ શરબતની મજા લો, જાણો તેને બનાવવાની રીત

સીતાફળ રબડી બનાવવાની રીત

Ghughra in English- ઘૂઘરાને અંગ્રેજીમાં માં શું કહેવાય ?

વધુ જુઓ..

નવીનતમ

હોળી પહેલા સલમાનની એક્ટ્રેસ સાથે થયો મોટો અકસ્માત, આ હાલત જોઈને ચાહકો થયા દુ:ખી

Holi 2025- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ- બુદ્ધિ તેજ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

આગળનો લેખ
Show comments