Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 નિર્દોષ લોકો જીવતા બળી ગયા, સિલિન્ડરમાંથી આગ લાગી

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (12:52 IST)
રાજસ્થાનના જયપુરમાં મોટી દુર્ઘટના
સિલિન્ડર આગમાં 5 લોકોના મોત
મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ છે

Jaipur news- રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મકાનમાં લાગેલી આગમાં 5 લોકોના કરૂણ મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ સૌથી પહેલા ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી, ત્યારબાદ આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments